સંસ્થા સમાચાર 21/04/2015 1:58 pm Kamal Rao * રામાપર ગાટ મંડળ (વેસ્ટ) લંડન દ્વારા તા. ૨૫-૪-૧૫ શનિવારના રોજ બપોરે ૨થી મોડી રાત સુધી ગ્રેટ અોર્મન્ડ સ્ટ્રીટ ચિલ્ડ્રન્સ ચેરીટીના લાભાર્થે સ્લાઉ હિન્દુ મંદિર, કીલ ડ્રાઇવ, સ્લાઉ SL1 2XU ખાતે યુકેની વિવિધ ભજન મંડળીઅોના ભજન કાર્યક્રમનું આયોજન કરાયું છે. સાંજે ૬-૩૦થી ૮ ભોજનનો લાભ મળશે. સંપર્ક: ધરમદાસ બાપુ 07837 922 027.
મોદી ભારતના ‘રિફોર્મર ઇન ચીફ’ઃ ઓબામા 21/04/2015 2:11 pm Viren Vyas અમેરિકન પ્રમુખ બરાક ઓબામાએ ટાઇમ મેગેઝિનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે પ્રોફાઇલ લખી છે.
ગામમાં દરેક ઘરને ‘રામાયણ’ની ભેટ 24/04/2015 7:51 am Viren Vyas બરડા પંથકના ગોરાણા ગામમાં યોજાયેલા રામપારાયણના સમાપનના દિવસે ગામના દરેક ઘરને ‘રામાયણ’ પુસ્તક ભેટ આપવામાં આવ્યું હતું.
ગાંધી બાપુના સ્વદેશાગમનની શતાબ્દીની ઉજવણી મહાત્મા ગાંધી ફાઉન્ડેશન દ્વારા સૂરીલી ભજનસંધ્યા યોજાઇ 21/04/2015 2:33 pm Kamal Rao દક્ષિણ અાફ્રિકાથી ગાંધીજી ભારત પરત ફર્યા અને સ્વાતંત્ર્ય સંગ્રામની ધૂરા સંભાળી એ અવિસ્મરણીય ઘટનાની શતાબ્દી નિમિત્તે લંડનના પાર્લામેન્ટ સ્કવેરમાં ગાંધીજીની ભવ્ય કાંસ્ય પ્રતિમાની અનાવરણ વિધિ કરાઇ અને એ નિમિત્તે મહાત્મા ગાંધી ફાઉન્ડેશન યુ,કે.એ પણ મંગળવાર તા. ૩૧-૩-૧૫ની સાંજે હેરોના કડવા પાટીદાર હોલમાં એક સૂરીલી ભજનસંધ્યા યોજાઇ. અા પ્રસંગે રાજકારણીઅો, કાઉન્સિલર્સ, વિવિધ સંસ્થાઅોના અગ્રણીઅો અને ગાંધી બાપુના ચાહકોની વિશાળ હાજરીથી હોલ ગૂંજી ઉઠ્યો હતો.
એકતરફી પ્રેમીએ યુવતીને ગુપ્તીના ૧૫ ઘા માર્યા 24/04/2015 8:12 am Viren Vyas રાજકોટમાં ગુનાખોરીનું પ્રમાણ રોજબરોજ વધી રહ્યું છે.
યુટ્યુબ પર પાયાનું અંગ્રેજી શિખો 21/04/2015 2:34 pm Kamal Rao દુનિયાના કોઇ પણ ખુણે રહેતા ગુજરાતી ભાષાના જાણકારે પાયાનું ઇંગ્લીશ શિખવું હોય તો તેઅો ઘરે બેઠા બીલકુલ નિ:શુલ્ક ઇંગ્લીશ શિખી શકે તે માટે સુરતના ભાલચંદ્ર કર્ણિક શિક્ષણ કેન્દ્રના શ્રી રાજેન્દ્ર કર્ણિકે વિશેષ વિડિયો તૈયાર કર્યા છે.
દિઓદરના ૬૬ વર્ષીય આધેડ દીક્ષા લેશે 24/04/2015 8:40 am Viren Vyas દિઓદરના વતની અને સુરતને કર્મભૂમિ બનાવનાર ૬૬ વર્ષીય દલપતભાઈ ભોગીલાલ દોશી સુરતમાં જગદ્ચંદ્રસૂરીશ્વર મ.સા.ની નિશ્રામાં ૧૪ મેએ દીક્ષા અંગીકાર કરશે.