કેજરીવાલ સરકાર પર વંશીય ભેદભાવનો આરોપઃ 19/05/2015 12:44 pm Viren Vyas દિલ્હીમાં કાર્યકારી મુખ્ય સચિવની નિયુક્તિ મુદ્દે જીદે ચડેલા મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને ઉપરાજ્યપાલ નજીબ જંગ વચ્ચે વિવાદ ઊભો થયો છે.
ઇમ્યુનિટી વધારતા ખાદ્યપદાર્થો 22/05/2015 7:42 am Nilesh Parmar આપણાં રોજિંદા જીવનમાં વપરાતાં જુદાજુદા ખાદ્યપદાર્થોમાં જુદા જુદા રોગો સામે લડવાની શક્તિ રહેલી છે. કયા પદાર્થમાં કયા ગુણો રહેલા છે એની જાણકારી મેળવવાથી યોગ્ય સમયે એ વસ્તુનો ઉપયોગ કરીને સ્વસ્થ રહી શકાય છે, ઇમ્યુનિટી (રોગપ્રતિકાર શક્તિ) વધારી શકાય છે.
એક વર્ષઃ ગુજરાત અને દેશનું... 23/05/2015 8:31 am Nilesh Parmar આ સપ્તાહ ‘એક વર્ષ’ની દાસ્તાનનું છે! ગુજરાત અને દેશ - બન્ને માટે. ગુજરાતમાં આમાં કેન્દ્રમાં છે એટલા માટે કે ૨૦૧૪માં તેમણે પોતાના મુખ્ય પ્રધાનને વડા પ્રધાન પદે પહોંચાડ્યા છે. આનો ‘હરખ’ થવો સાવ સ્વાભાવિક છે. વડા પ્રધાન પદે મોરારજીભાઈ પછીના ગુજરાતી હવે સ્થાપિત થયા, તેનું એક વર્ષ વીતી ગયું!
• ક્રિસમસ સુધીમાં ઈયુ રિફોર્મ્સ માટે કેમરનની ઈચ્છા 25/05/2015 8:04 am Achyut Sanghavi ડેવિડ કેમરન ક્રિસમસ સુધીમાં ઈયુ રિફોર્મ્સનું નિરાકરણ લાવવા અને ઈયુમાં રહેવા કે બહાર નીકળવા અંગે ૨૦૧૭ના રેફરન્ડ્મ પહેલા સોદો પતાવવા માગે છે. જો આ શક્ય બને તો ૨૦૧૬માં રેફરન્ડમ લઈ શકાશે. કેમરને માઈગ્રેશન, વેલ્ફેર અને યુરોપના ભાવિ સહિતના મુદ્દે પોતાનું માગણીપત્ર પણ જાહેર કરી રાજદ્વારી પ્રક્રિયા આરંભી દીધી છે. તેમનું કહેવું છે કે ચૂંટણીમાં ટોરી પાર્ટીના ભવ્ય વિજયે બ્રિટનના સભ્યપદ સહિત મહત્ત્વની વાટાઘાટો માટે આદેશ આપી દીધો છે.
કોમેડી ફિલ્મઃ તનુ વેડ્સ મનુ રિટર્ન્સ 25/05/2015 8:07 am Viren Vyas વર્ષ ૨૦૧૧માં ઓછા બજેટમાં નિર્માણ થયેલી ફિલ્મ ‘તનુ વેડ્સ મનુ’ બોક્સ-ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી. હવે ફિલ્મના દિગ્દર્શક આનંદ એલ. રાયે તેની સિક્વલ ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’ બનાવી છે. કંગના આ ફિલ્મમાં ડબલ રોલ કરે છે. ફિલ્મ ત્યાંથી જ શરૂ થાય છે જ્યાં પ્રથમ ફિલ્મ પૂર્ણ થઈ હતી.
….. અને અમિતાભ બચી ગયા 25/05/2015 8:15 am Viren Vyas એક ચમત્કારિક ઘટનામાં અમિતાભ બચ્ચનનો જીવ બચી ગયો છે.
સુરતીઓમાં કેરીગાળાની મોસમ જામી 25/05/2015 8:39 am Viren Vyas ખાવાપીવાની બાબતમાં સુરતીઓને કોઇ ન પહોંચે. અત્યારે ઉનાળાની સિઝનમાં કેરી પણ પૂરબહારમાં જોવા મળે છે. આથી મૂળ સુરતીઓમાં ‘કેરીગાળા’ની મોસમ પણ જામી છે. સુરતમાં મોઢ વણિક, ખત્રી પરિવારો ઉપરાંત હવે તો લગભગ દરેક પરિવારોમાં કેરીગાળાની પરંપરા જોવા મળી રહી છે.