યુકેમાં દર મિનિટે એક માઈગ્રન્ટનું આગમન 16/03/2015 7:48 am Achyut Sanghavi લંડનઃ થિન્ક ટેન્ક માઈગ્રેશન વોચના નવા રિપોર્ટમાં માઈગ્રેશન અરાજકતા માટે ૧૯૯૭-૨૦૦૧ની લેબર પાર્ટી સરકારની ‘ઓપન ડોર’ પોલિસીને કારણભૂત ગણાવાઈ છે. આ સમયગાળામાં ૭.૨૩ મિલિયન લોકોને બ્રિટનમાં પ્રવેશ અપાયો હતો. ૧૩ વર્ષમાં દર મિનિટે એક માઈગ્રન્ટના હિસાબે લોકો બ્રિટનમાં આવતા રહ્યાં હતાં. આ આંકડામાં યુકેમાં જન્મેલા તેમના સંતાનો કે ગેરકાયદે ઘૂસેલા લોકોનો સમાવેશ થતો નથી. ઈમિગ્રેશન અરાજકતા માટે વિઝા નિયમોમાં હળવાશ, બોગસ વિદ્યાર્થીઓ અને એસાઈલમ સીકર્સને માફીને દોષિત ગણાવાઈ છે.
પતિ સામે રતિ અગ્નિહોત્રીની પોલીસ ફરિયાદ 16/03/2015 7:57 am Viren Vyas રોમેન્ટિક ફિલ્મ ‘એક દુજે કે લીએ’ની જાણીતી અભિનેત્રી રતિ અગ્નિહોત્રીએ તેના પતિ સામે પોલીસમાં ઘરેલું હિંસાની ફરિયાદ નોંધાવી છે.
સોનાક્ષી-અર્જુનનો અભિનય સૌથી ખરાબ 16/03/2015 8:00 am Viren Vyas સામાન્ય રીતે ફિલ્મોમાં શ્રેષ્ઠ અભિનય કરનાર કલાકારને એવોર્ડ આપવામાં આવે છે, પરંતુ ગોલ્ડન કેલા એક અનોખો એવોર્ડ છે.
રાજકોટ-દિલ્હીની ફ્લાઈટ દરરોજ ઉપડશે 16/03/2015 8:31 am Viren Vyas નવી દિલ્હી અને રાજકોટ વચ્ચે ગત મહિને શરૂ થયેલી એર ઇન્ડિયાની ફ્લાઇટને પ્રવાસીઓ તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે.
Arun Jaitley content with the UK-India relationship 16/03/2015 9:04 am Reshma Trilochun Arun Jaitley made a visit to the UK last week. He not only visited the UK to unveil Mahatma Gandhi's statue in Parliament Square on 14th March, along with Amitabh Bachchan, but he also inaugurated the 95 year old bank, Union Bank of India in London.
Dear Financial Voice Reader, 10/03/2015 4:56 pm Urja Patel Will you be better off, with more money in your pocket, with a Conservative Government or a Labour Government? FTSE 100 at an all-time high – British companies worth more than they have ever been worth. Oil at a low it’s not seen since 2009. And house prices, an asset for many, rising.
ગીરમાં કેસર કેરીના ૧૦ હજાર આંબા ખેડૂતોએ કાપ્યા 16/03/2015 9:32 am Viren Vyas તાલાલા (ગીર) પંથકના વિશ્વવિખ્યાત અમૃત ફળ એવા કેસર કેરીના આંબા હવે ખેડૂતો માટે આફતરૂપ બન્યા છે.
રાજકોટના પટોળાને મળ્યો ટ્રેડમાર્ક 16/03/2015 9:37 am Viren Vyas ગુજરાતમાં પાટણ અને રાજકોટના પટોળા વિશ્વવિખ્યાત છે.