Advanced search


‘બ્રિકસ’ માટે મોદીનું વિઝનઃ ભ

યુક્રેન કટોકટીના પગલે પગલે રશિયા પર નિયંત્રણો લાદવા બદલ પશ્ચિમના દેશો પર આડકતરો પ્રહાર કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે એકતરફી નિયંત્રણોની વૈશ્ચિક અર્થંતત્ર પર માઠી અસર થઈ રહી છે. વૈશ્વિક અર્થતંત્ર મજબૂત નથી અને ગ્રીસ જેવો યુરોપનો વિક્સિત દેશ પણ નાણાકીય કટોકટીનો સામનો કરી રહ્યો છે ત્યારે ‘બ્રિક્સ’ દેશો (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, સાઉથ આફ્રિકા) વચ્ચે વધુ ગાઢ સહકારની જરૂરત છે.

Brigadier Susan Ridge

Brigadier Susan Ridge

BRICS

BRICS

ભારત ભલે ગમેતેટલો મૈત્રીપૂર્ણ વ્યવહાર કરે, પાકિસ્તાનના શાસકોનું કૂતરાની પૂંછડી જેવું વલણ ક્યારેય બદલાશે નહીં તેવું લાગે છે. ભારતે અનેક પ્રસંગે - ભૂતકાળની કડવાશ ભૂલીને - મિત્રતાનો હાથ લંબાવ્યો છે, પણ દર વખતે પાકિસ્તાનની નેતાગીરીનો એવો પ્રયાસ રહ્યો છે કે જાણે તેમને ભારત કે ભારતના મિત્રતાપૂર્ણ વર્તન સાથે કોઇ નિસ્બત જ ન હોય.

અમદાવાદથી કુવૈતની ફલાઇટ શરૂ થ...

અમદાવાદ શહેરના સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં વધારો થઇ રહ્યો છે. ટૂંક સમયમાં જ અહિથી કુવૈતની નવી ફલાઇટ શરૂ થઇ રહી છે. 

રાજકીય પક્ષ બ્રિટનનો હોય કે ભારતનો, અમેરિકાનો હોય કે અલ્જિરિયાનો, સહુ કોઇ પોતાના દેશના વહીવટી તંત્રમાં પારદર્શિતાનો આગ્રહ રાખતો હોય છે. વિશાળ જનસમૂહનું પ્રતિનિધિત્વ કરતા રાજકીય પક્ષોનો આગ્રહ લગારેય અસ્થાને નથી.

સ્વામીનારાયણ મંદિરોમાં હરિભ

નામ-ધર્માદો સ્વીકારવાની માંગ સાથે છેલ્લા એક મહિનાથી સુરતના રામપુરા સ્વામીનારાયણ મંદિરમાં ચાલી રહેલા આંદોલનમાં સરકારની મધ્યસ્થી બાદ ૧૬ જુલાઇએ આમરણાંત ઉપવાસ આંદોલનનો અંત આવ્યો હતો.

graphics1

graphics1

graphics1