Advanced search


Op Bypass - Feroz Abubakar BATLIWALA

Op Bypass - Feroz Abubakar BATLIWALA

Feroz Batliwala

Op Bypass - Krishan SOLANKI

Op Bypass - Krishan SOLANKI

Krishan Solanki

પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ

‘મિસાઈલમેન’ તરીકે જાણીતા ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દુલ કલામનું સોમવારે સાંજે ઉત્તર-પૂર્વીય શહેર શિલોંગમાં નિધન થયું છે.

સલમાનખાન કોઇકને કોઇક કારણોસર હંમેશા વિવાદમાં રહે છે. હિટ એન્ડ રન કેસમાં થોડી રાહત મળ્યા પછી તેની નવી ફિલ્મ ‘બજરંગી ભાઇજાન’માં વિવાદમાં પડી હતી. હવે તેણે યાકુબના નામે ગતકડું ઊભું કર્યું હતું.  

પાર્લામેન્ટ બહાર શીખોનું વિર

લંડનઃ સમગ્ર યુકેમાંથી આવેલા સેંકડો શીખો બુધવાર, ૧૫ જુલાઈએ પાર્લામેન્ટ સ્ક્વેર પાસે વિરોધ પ્રદર્શન માટે એકત્ર થયાં હતાં અને ‘ભારતમાં શીખ રાજકીય કેદીઓ’ની મુક્તિના મુદ્દે બ્રિટિશ સરકાર શું પગલાં લઈ રહી છે તેની જાણકારી માગી હતી. આ દેખાવના મુખ્ય આયોજક ધ શીખ ફેડરેશન યુકેના ઉપક્રમે દેખાવકારોએ પાર્લામેન્ટની બહારના માર્ગો અવરોધ્યાં હતાં અને દાયકાઓથી કેદમાં રખાયેલા શીખ રાજકીય કેદીઓની મુક્તિ માટે માગણી ઉઠાવી હતી.

સમસ્ત બાકરોલ ગામ તરફથી ગામના એક આગેવાન, સામાજિક કાર્યકર અને લેખક જયંતીભાઈ પટેલનું ૧૨ જુલાઈએ ન્યૂ જર્સીના અકબર હોલમાં એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. 

Haryana Milkman’s 10-year-old Son Wins Junior World Golf Championship

Haryana Milkman’s 10-year-old Son Wins Junior World Golf Championship

કેતન સોમૈયા ફ્રોડ કેસમાં મુરલ

લંડનઃ પૂર્વ બિઝનેસ સહયોગી કેતન સોમૈયા વિરુદ્ધ ખાનગી પ્રોસીક્યુશન કાર્યવાહી કરનારા મલ્ટિ-મિલિયોનેર મુલચંદાનીને કોર્ટ ખર્ચ તરીકે કરદાતાઓના આશરે £૫૦૦,૦૦૦ સુધીની રકમ મળે તેવો આદેશ જજ રિચાર્ડ હોન QC દ્વારા કરાયો છે. ઓલ્ડ બેઈલી, લંડનની કોર્ટે ફ્રોડના નવ અપરાધ બદલ દોષિત ઠરાવાયેલા કેતન સોમૈયાને આઠ વર્ષ જેલની સજા પણ ફરમાવી હતી.

હિંદુસ્તાન યુનિલિવરમાં ૧૬૯ એ

એફએમસીજી સેક્ટરની હિંદુસ્તાન યુનિલિવર કંપની (એચયુએલ)ના એક એક્ઝિક્યુટિવની વાર્ષિક કમાણી એક કરોડ રૂપિયાનો આંકડો વટાવી ગઇ છે, પરંતુ કંપનીના સંચાલકોને આ વાતની જરા પણ નવાઇ નથી. તેમના માટે આ બાબક સામાન્ય છે કેમ કે કંપનીના ૧૬૯ એક્ઝિક્યુટિવ્સ એવા છે જેમની વાર્ષિક કમાણીનો આંકડો કરોડોમાં પહોંચે છે.

લુટનઃ યુકેમાં અમેરિકી લશ્કરી કર્મચારીઓ પર હુમલાનું કથિત આયોજન કરવાનો અને સીરિયામાં ISસાથે જોડાવાના પ્રયાસનો આરોપ લુટનની બે વ્યક્તિ પર લગાવાયો છે. ત્રાસવાદી કૃત્યો આચરવાના ઈરાદાનો પણ આરોપ ધરાવતા ૨૪ વર્ષીય જુનૈદ અહમદ ખાન અને તેના ૨૨ વર્ષીય અંકલ શાઝિબ અહમદ ખાન વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટ સમક્ષ હાજર થયા હતા.