Advanced search


એશિયન બિઝનેસ પબ્લિકેશન્સ લિમિટેડ (ABPL) દ્વારા આયોજિત અને ધ પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ તરીકે પણ ઓળખાતો ધ એશિયન એચિવર્સ એવોર્ડ્સ (AAA) સિતારાઓથી ઝળહળતો કાર્યક્રમ છે, જ્યાં સમાજના જાણીતા અને પ્રતિષ્ઠિત મહાનુભાવો એવોર્ડ્સના નોમિનીઝ દ્વારા સમાજને નોંધપાત્ર પ્રદાન અને તેમની સખત મહેનતની કદર કરવાની ઉજવણીમાં ઉપસ્થિત રહે છે. દર વર્ષે યોજાતા એશિયન એચિવર્સ એવોર્ડ્સનો આ ૧૫મો વાર્ષિક સમારંભ છે, જે શુક્રવાર, ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૫ના દિવસે પ્રતિષ્ઠિત ગ્રોવનર હાઉસ હોટેલ ખાતે યોજાશે.

હેરો ઇસ્ટના ટોરી એમ.પી. શ્રી બોબ બ્લેકમેન દ્વારા "બોબ બ્લેકમેન્સ બીઝનેસ કલબ" શરૂ કરવામાં અાવી છે. જેનું સંચાલન છેલ્લા બેવર્ષથી બેલમોન્ટ વોર્ડના કાઉન્સિલર મીના પરમાર કરી રહ્યાં છે. કાઉન્સિલર મીનાબેન હેરોમાં "પરમારHR સોલ્યુશન લિ."ના ડાયરેકટર છે. ગત ૧૫ જુલાઇ, બુધવારે વહેલી સવારે ૮.૦૦ વાગ્યે હેરોની કમ્બરલેન્ડ હોટેલમાં મીના પરમારે બોબની બ્રેકફાસ્ટ કલબનું અાયોજન કર્યું હતું. જેના મુખ્ય અતિથિ વિશેષ પદે "ગુજરાત સમાચાર અને Asian Voice"ના તંત્રી-પ્રકાશક શ્રી સી.બી પટેલને ખાસ અામંત્રિત કરાયા હતા.

ફાઈનાન્સ અને બિઝનેસ ક્ષેત્રમ

લંડનઃ યુકેના કંપની બોર્ડરુમ્સનો ચહેરો ઝડપથી બદલાઈ રહ્યો છે. છેલ્લાં ચાર વર્ષમાં મહિલા નિષ્ણાતોની સંખ્યા બમણી થઈને લોર્ડ ડેવિસના ૨૫ ટકાના લક્ષ્યાંકે પહોંચી ગઈ છે. લંડન સિટીના ફાઈનાન્સ અને બિઝનેસ ક્ષેત્રમાં હેલેના મોરિસ્સેથી માંડી પિન્કી લિલાણી જેવાં વ્યક્તિવિશેષોનું પ્રભુત્વ વધી રહ્યું છે. આ ક્ષેત્રમાં પુરુષોનું પ્રભુત્વ તો હજુ છે, પરંતુ સિટીમાં લોકો પ્રેરણા મેળવતાં થાય તેવી મૂવર્સ એન્ડ શેકર્સ, એવોર્ડવિજેતા અને વગદાર મહિલાનું પ્રમાણ વધી રહ્યું છે. ટ્વીટર, ફેસબૂક, લિંક્ડઈન, ગૂગલ પ્લસ, ઈન્સ્ટાગ્રામ, વિકિપીડીઆ સહિતની સોશિયલ નેટવર્ક્સ પર સક્રિય લોકો દ્વારા અપાતા સ્કોરના આધારે City A.M. દ્વારા તૈયાર કરાયેલી યાદીની ૬૪ મહિલામાં એશિયન મૂળની છ મહિલા પણ સ્થાન ધરાવે છે.

P1030268

P1030268

From left: Ms. Ragini Nayak, Customer Service Manager; Mr. L. George, COO; Mr. Rovin George, Senior Manager /Business Development; Mr. Kishor Parmar, Advertisement Manager; Mr. CB Patel, Editor /Publisher;  Mr. Kamal Rao, News Editor; Dr H. R. Nagendra, Chancellor, S-VYASA Yoga University, Bengaluru; Dr. Kashinath Dixit; Mr. Chandrakant Shukla, Datta Sahaj Yoga Mission, UK; and Dr. N K Manjunath Sharma, Joint Director of Research, S-VYASA University.

Priti Patel speech

Priti Patel speech

Priti Patel welcoming Mamanta Banerjee to the UK, at the Foreign and Commonwealth Office

અમેરિકાના કેલિફોર્નિયામાં નિર્માણ પામી રહેલાં હિન્દુ મંદિરના સાઇનબોર્ડ પર અજાણ્યા શખ્સોએ ગોળીઓ ચલાવી નાસી છૂટયા હતા.

All that glitters- market hits 5 year low...

Gold prices worldwide have slumped for the sixth consecutive session, sliding into a five year low as data showed China's gold reserves lower than what the market expected.