Advanced search


Pakistan supermodel Ayyan Ali was recently detained at Islamabad airport on charges of money laundering as $500,000 was found in her suitcase, an amount that exceeds the legal limit of cash permitted to be carried out of the country.

દુબઇમાં પ્રોપર્ટી ક્ષેત્રે રોકાણ કરવા માંગતા બ્રિટનવાસીઅોના લાભ માટે ડેન્યુબ પ્રોપર્ટીઝ દ્વારા તેમના લોકપ્રિય પ્રોજેક્ટ 'ગ્લીટ્ઝ થ્રી' વિષે માહિતી આપવા આગામી તા. ૧-૮-૧૫ના રોજ સાવારના ૧૧ થી સાંજના ૭ દરમિયાન હયાત રીજન્સી ચર્ચીલ, માર્બલ આર્ચ, લંડન W1H 7BH ખાતે અને રવિવાર તા. ૨-૮-૧૫ સવારે ૧૧ થી સાંજના ૭ દરમિયાન રેડબ્રિજ હોલ, ઇલફર્ડ IG1 1DD ખાતે પ્રોપર્ટી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.

While the world rejoiced in the celebrations of Eid-ul-Fitr, Iraq mourned over the loss of 115 lives that included women and children, in the one of the gravest terrorist attacks.

ધ પ્રાઇડવ્યુ ગૃપ દ્વારા ચોથી ચ...

ધ પ્રાઇડવ્યુ ગૃપ દ્વારા ચોથી ચેરીટી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન મરચન્ટ ટેયલર્સ સ્કૂલ, નોર્થવુડ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં એશિયન બિઝનેસ સમુદાયની ૧૨ ટીમોએ ભાગ લીધો હતો. ૫ અોવરની મર્યાદીત મેચમાં જેડ ફાર્મસી ગૃપનો વિજય થયો હતો.

સુપ્રીમ કોર્ટમાં મંગળવારે ક્યૂરેટિવ પિટિશન ફગાવાયા પછી ૧૯૯૩ના મુંબઈ બોંબ વિસ્ફોટ કેસના આરોપી યાકુબ મેમણે ફાંસીથી બચવા માટે અંતિમ પ્રયાસ કર્યો છે.

In response to the cry for help from earthquake struck Nepal, the UK kitchen of the Akshaya Patra Foundation collected £150,000 raised from their Art Auction and Exhibition that was sponsored by Heathrow VIP, held at Cafe Royal in London.

ચારૂસતના ડો. એમ.સી. પટેલ લંડન પ્...

અાણંદ નજીક ચાંગા ખાતે એકરોની વિશાળ ધરતી પર વિસતરેલી ચારૂસત હેલ્થકેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન અને માતૃસંસ્થા કેળવણી મંડળના માનદમંત્રી ડો. એમ.સી. પટેલ તા. ૨ અોગષ્ટ, રવિવારે બે સપ્તાહ માટે લંડનની મુલાકાતે અાવી રહ્યા છે. તેઅો અહીં ચારૂસતના વિકાસમાં સહયોગી બનનાર દાતાઅો અને સહકાર્યકર્તાઅોને મળશે. વધુ વિગત માટે સંપર્ક શૈલેષભાઇ 0788 920 6843

Greek banks re-open amid tax rise...

An almost washed up Greece woke up to a new beginning as banks across the country reopened after 3 weeks of shutting down.

rushdie_2238179b

rushdie_2238179b