Advanced search


માન્યામાં ન આવે તેવી વાત છે ને! જી હા, નોર્થ ઇંગ્લેન્ડમાં રહેતા લોકો પોતાને પીવા માટે થોડાક પ્રમાણમાં ગાંજા (કેનાબીઝ)નું વાવેતર કરી શકશે. ડરહામ પોલીસે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે પોતાના વપરાશ માટે થોડાક પ્રમાણમાં ગાંજાનું વાવેતર કરનાર લોકો સામે તેઅો પગલા લેશે નહિં.

CPI (M) state party has strongly propagated for a separate reservation for children born of inter-caste marriage couples, in education and employment opportunities, arguing that such an arrangement alone could prevent casteism from taking a deep root in society and honour killing of inter-caste marriage couples.

ભારતીય સંસદનું ચોમાસુ સત્ર શરૂ થયાને સપ્તાહ વીતી ગયું છે, પણ શાસક અને વિપક્ષની ખેંચતાણે ગૃહની કાર્યવાહી ખોરવી નાંખી છે. એકબીજા સામેના આક્ષેપો-પ્રતિઆક્ષેપો અને ધાંધલધમાલને બાદ કરતાં કોઇ કામ થયું જણાતું નથી. આ બધો તમાશો નિહાળીને ભારતીય મતદારના મનમાં કદાચ એક જ પ્રશ્ન ઉઠતો હશેઃ જે લોકપ્રતિનિધિઓ તેમના મતભેદો અંગે સામસામે બેસીને ચર્ચા કરવા પણ તૈયાર નથી 

Andhra signs credit agreement with World Bank for state revamp...

Andhra Pradesh Government has signed a major credit agreement with the World Bank for the AP Disaster Recovery Project which is aimed at restoring, improving and enhancing the resilience of public services and livelihoods of communities affected by Hudhud in the State.

બ્રાઇટન કાઉન્સિલના હેલ્થ બોર્ડ દ્વારા ગત ૨૧ તારીખે ઠરાવ કરવામાં આવ્યો હતો કે 'બ્રાઇટનના બીચ પર ધુમ્રપાન કરવામાં ન આવે તે માટે જનમત જાગૃત કરવો.' ધુમ્રપાન પર પ્રતિબંધથી બાળકો અને ધુમ્રપાન ન કરતા લોકોને રાહત થશે. જો ધુમ્રપાન પર પ્રતિબંધ આવશે તો બ્રાઇટન પ્રથમ બીચ હશે જેના પર ધુમ્રપાન થઇ શકશે નહિં. બ્રાઇટનના ૪૨ જેટલા પાર્કમાં ધુમ્રપાન નહિં કરવા માટે સ્વૈચ્છીક પ્રતિબંધ છે.

Adani and Kerala government collaborates for Vizhinjam Port...

Kerala chief minister Oommen Chandy and officials of Adani Ports, including the company's Executive Director Karan Adani, have taken a massive step for their ambitious Rs. 7,500 crore Vizhinjam deep sea port project.

એનએચએસ ઇંગ્લેન્ડના ચિફ એક્ઝીક્યુટીવ સાયમન સ્ટિવન્સે જણાવ્યું છે કે 'જે તે કાઉન્સિલે પોતાના વિસ્તારમાં આવેલી શાળાની નજીકથી જંક ફૂડ વેચતી દુકાનોને દૂર રાખવી જોઇએ જેથી બાળકોની તંદુરસ્તી વધે.

BJP-Congress war of words, jibe about 56 inch chest and political damaad...

In his latest visit to Jammu to participate in late Girdhari Lal Dogra's centenary celebrations, Prime Minister Narendra Modi took a swipe at the nation's first family, and what ensued was a dramatic siege of words between Congress and the Bharatiya Janta Party.

સ્વપ્નદૃષ્ટા અનંતની યાત્રાએ...

‘મિસાઈલ મેન’ના નામે લોકહૈયામાં બીરાજતા ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એ. પી. જે. અબ્દુલ કલામનું સોમવારે રાત્રે ઉત્તર-પૂર્વીય રાજ્ય મેઘાલયના પાટનગર શિલોંગમાં નિધન થતાં શોકનું મોજું ફરી વળ્યું છે. ૮૩ વર્ષના કલામ સોમવારે સાંજે આઈઆઈએમ-શિલોંગમાં વ્યાખ્યાન આપવા ગયા હતા. પ્રવચન માટે પોડિયમ પાસે ઉભા હતા ત્યારે પડી ગયા હતા. તેમને તરત સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. હૃદયરોગના તીવ્ર હુમલાથી તેમનું નિધન થયાનું ડોક્ટરોએ જણાવ્યું હતું. 

The bubbling issue of Net Neutrality that flared up in the country after Airtel launched platform; Airtel Zero that will allow free access of websites on its network, shows no signs of cooling down. If anything, the situation has only worsened with corporates, individuals and the government pitching in to make a pretty big pot of hot mess.