પાવાગઢ-ચાંપાનેર સ્ટેટની મિલકતનો મામલો હાઇકોર્ટમાં 29/07/2015 9:38 am Viren Vyas પાવાગઢ-ચાંપાનેર સ્ટેટના પૂર્વ રાજવી પરિવારના વારસદારે તેમને ચાંપાનેર સ્ટેટના વારસદાર ગણવા અને તેમના વડિલોપાર્જિત મિલકતોમાં તેમની માલિકીની જાહેર કરવા ગુજરાત હાઇ કોર્ટમાં અરજી કરી છે.
Pakistan's Chand Nawab hopes to get compensated 29/07/2015 9:39 am Mitul Paniker Inspiration for 'Bajrangi Bhaijaan's' Pakistani journalist Chand Nawab, played by Nawazuddin Siddiqui, the real Pakistani television journalist Chand Nawab hopes director Kabir Khan and actor Salman Khan will compensate him for inspiring the character in the movie.
ડો. કલામ ૯ ઓગસ્ટે વડોદરા આવવાના હતા 29/07/2015 9:42 am Viren Vyas પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ ૯ ઓગસ્ટે વડોદરામાં યોજાનારી વર્લ્ડ રિલિજિયન્સ પાર્લામેન્ટના ઉદ્દઘાટન માટે આવવાના હતાં.
Priyanga Burford 03/08/2015 7:50 am Sunetra Senior Watching Priyanga in such intense, intellectual roles as ‘Baroness Sureka’ in BBC Two’s political satire ‘The Thick of It’, and more recently on stage in Prebble’s psychological play ‘The Effect’, it is hard not to be in awe of the power of her professionalism. However, as we found out, this is just one, dare I say incidental, half of the story. Discussing her journey, from science to English literature to acting, her intimate approach to the craft and her views on the industry today, we see that committing to growth as a person is what fuels a successful career:
શાહરુખને વાનખેડે સ્ટેડિયમમાં પ્રવેશવા મંજૂરી 03/08/2015 7:58 am Viren Vyas ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમના માલિક શાહરુખખાન પર વર્ષ ૨૦૧૨માં વાનખેડે સ્ટેડિયમમાં પ્રવેશ માટે પ્રતિબંધ મૂકાયો હતો. મુંબઈ ક્રિકેટ એસોસિએશન (એમસીએ)ની ૨ ઓગસ્ટે યોજાયેલી બેઠકમાં શાહરુખ પરનો આ પ્રતિબંધ હટાવાયો હતો.
Badshah basks in the glory of latest hit 29/07/2015 9:53 am Mitul Paniker Rapper Badshah whose latest ‘Abhi toh party shuru hui hai’ recently won the best song of the year, is basking in the glory of his new hit ‘DJ wale babu’ featuring Aastha Gill.