Priyanga Burford: On Acting 03/08/2015 8:52 am Sunetra Senior Watching Priyanga in such intense, intellectual roles as ‘Baroness Sureka’ in BBC Two’s political satire ‘The Thick of It’, and more recently on stage in Prebble’s psychological play ‘The Effect’, it is hard not to be in awe of the power of her professionalism. However, as we found out, this is just one, dare I say incidental, half of the story. Discussing her journey, from science to English Literature to acting, her intimate approach to the craft and her views on the industry today, we see that commitment to growth as a person is what fuels the success of a career:
૩ ઓગસ્ટથી નાસિક-સુરત વચ્ચે ફ્લાઇટ શરૂ 29/07/2015 10:02 am Viren Vyas મુંબઇની શ્રીનિવાસ એરલાઈન્સે ૩ ઓગસ્ટથી સુરત-નાસિક અને નાસિક-પૂણે વચ્ચે ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી છે.
સુરતના બે યુવાનો ISમાં જોડાયાનો દાવો 03/08/2015 9:11 am Viren Vyas સુરત-દિલ્હીઃ સમગ્ર વિશ્વને આતંકી પ્રવૃત્તિથી બાનમાં લેનારા ઈસ્લામિક સ્ટેટે (IS) હવે ભારતમાં પોતાની જાળ બિછાવી છે. ISના વડા અબુ બક્ર અલ બગદાદી ઈચ્છે છે કે, હવે ભારતમાં પણ આઈએસનું નેટવર્ક સક્રિય થાય. ‘મેલ ટુડે’ નામના એક અંગ્રેજી સમાચાર પત્રના જણાવ્યા મુજબ, આઈએસના કમાન્ડરોએ ભારત સહિત અન્ય કેટલાક દેશોમાં યુવાનોને વિવિધ રીતે લલચાવીને આતંકવાદી બનાવવાની કવાયત શરૂ કરી છે.
Bolt and Farah fire up London 29/07/2015 10:08 am Mitul Paniker Six time Olympic champion Usain Bolt rejoiced his victory at the Diamond League meeting at the Olympic Stadium, as he grabbed the men's 100 metres title.
સરેરાશ પરિવાર જીવનકાળમાં આશરે £૭૩૫,૦૦૦ ટેક્સ ચુકવે છે 03/08/2015 9:41 am Achyut Sanghavi લંડનઃ ટેક્સપેયર્સ એલાયન્સ સંસ્થાના નવા વિશ્લેષણ અનુસાર યુકેના તમામ પરિવારોના માતા પર ટેક્સેશનનો બોજ આવે છે, જેનાથી જીવનનિર્વાહનો ખર્ચ વધી જાય છે. સરેરાશ પરિવાર તેમના જીવન દરમિયાન કરવેરા તરીકે આશરે £૭૩૫,૦૦૦ની ચૂકવણી કરે છે અને એક વર્ષની £૧૧.૪૬ બિલિયનની વિદેશી સહાયના બજેટનું ભંડોળ ૧૫,૬૧૦ ઘરના ટેક્સબિલ મારફત ઉભું કરાય છે. કરદાતાના ૪૦ વર્ષના કામકાજ અને ૧૫ વર્ષની નિવૃત્તિને આધારિત ગણતરી અનુસાર ટેક્સ બિલમાં £૨૫૩,૦૪૦નો ઈન્કમ ટેક્સ, £૧૪૬,૭૭૫નો વેટ, £૯૨,૭૯૫ના નેશનલ ઈન્સ્યુરન્સ અને £૫૯,૯૫૫ના કાઉન્સિલ ટેક્સનો સમાવેશ થાય છે. ટેક્સદર નીચે લાવવા સરકારને નકામા ખર્ચા દૂર કરવા જણાવાયું છે.
Sreesanth given clean chit 29/07/2015 10:08 am Mitul Paniker More than two years after cricketer S Sreesanth and others were charged with spot-fixing, the test fast-bowler and the other two have been cleared by a New Delhi court.
પોલીસ અધિકારીને £૪૫,૦૦૦નો ઓવરટાઈમ 03/08/2015 9:43 am Achyut Sanghavi લંડનઃ સ્કોટલેન્ડ યાર્ડના એક પોલીસ અધિકારીને વાર્ષિક £૪૫,૦૦૦ની રકમ ઓવરટાઈમ તરીકે ચુકવાઈ હોવાનું બીબીસી દ્વારા માહિતી અધિકાર અરજીમાં બહાર આવ્યું છે. સ્ટાફની અછતના કારણે પોલીસ દળોએ સ્ટાફને જંગી ઓવરટાઈમ ચુકવવો પડે છે. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ૨૦૧૪-૧૫ના વર્ષમાં 39 ફોર્સના ઓવરટાઈમ બિલમાં £૬ મિલિયનનો વધારો થયો છે અને ત્રણ વર્ષમાં ઓવરટાઈમની કુલ રકમ £૧ બિલિયનને આંબી ગઈ છે.
Clive Rice loses battle to brain tumour at 66 29/07/2015 10:08 am Mitul Paniker South Africa’s first captain of the post-isolation era Clive Rice died after battling a brain tumour, as reported by the country’s cricket board.
તમારી વસિયત ખોટી પણ ઠરી શકે 03/08/2015 9:45 am Achyut Sanghavi લંડનઃ વસિયતનામા મારફત પોતાના નાણા અને સંપત્તિ કોને મળી શકે તેવી ઈચ્છા પ્રદર્શિત કરવામાં હવે લોકોએ પુરતું ધ્યાન આપવું પડશે. કોર્ટ ઓફ અપીલ દ્વારા અપાયેલા સીમાચિહ્ન ચુકાદાના કારણે લોકોએ વસિયત કેવી રીતે બનાવવી તેના પર ગંભીર અસર પડી શકે છે, તેવી ચેતવણી નિષ્ણાત વકીલોએ આપી છે. એક માતાએ તેની વસિયતમાં ત્યક્તા પુત્રીને કશું જ આપવાની સ્પષ્ટ મનાઈ કરવા છતાં કોર્ટે તેને એસ્ટેટમાંથી £૧૬૪,૦૦૦ આપવાનો આદેશ કર્યો છે.
ઝામ્બિયાના રાજદૂત સૌરાષ્ટ્ર સાથે વેપાર કરવા આતુર 29/07/2015 10:11 am Viren Vyas આફ્રિકન દેશોમાં ભારત માટે વેપારની ઉજળી તકો રહેલી છે. આ ઉપરાંત આફ્રિકન વેપારીઓને પણ ભારતમાં નિકાસની સુંદર તક છે. તાજેતરમાં સૌરાષ્ટ્ર વ્યાપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા આફ્રિકાના દેશોના રાજદૂતો અને બિઝનેસ એક્સપર્ટ તથા રાજકોટ સૌરાષ્ટ્રના વેપારીઓ વચ્ચે યોજાયેલી બિઝનેસ મીટના પગલે ઝામ્બિયાના ભારત ખાતેના રાજદૂત ડેમ્બો બેડે સૌરાષ્ટ્ર સાથે વેપાર કરવાની તત્પરતા વ્યક્ત કરી હતી.