ગુજરાતમાં એક પણ કામ મફતમાં થતું નથીઃ વાઘેલા 11/03/2015 8:32 am Viren Vyas વિધાનસભામાં વર્ષ ૨૦૧૫-૧૬ના બજેટ ઉપરની સામાન્ય ચર્ચા વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ કરી હતી.
Britain gives 'eternal home' to Mahatma Gandhi 16/03/2015 2:24 pm Rupanjana Dutta On a sunny but crisp cold Saturday morning in London (14 March), Prime Minister David Cameron celebrated the incredibly special friendship between 'the world's oldest democracy and it's largest', as he joined India's Finance Minister Shri Arun Jaitley to unveil the new statue in Parliament Square, but the third one in Britain.
નવું વિકાસ-પેકેજ! 11/03/2015 8:34 am Nilesh Parmar ઈંગ્લેન્ડ જેવા ડેવલપ્ડ કન્ટ્રીમાં રહીને ડેવલપ થઈ ગયેલા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઈન્ડિયામાં એકબીજાને ‘મેક-ઉલ્લુ’ સિવાય કશું ‘મેઈક ઈન ઈન્ડિયા’ કરતાં નથી આવડતું એવા હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!
મહાત્મા ગાંધી અમર રહે 16/03/2015 2:34 pm Kamal Rao તા. ૧૪મી માર્ચના રોજ ખૂબ જ પ્રેરણાદાયક દિવસે બ્રિટનની પાર્લામેન્ટ સામે ચોગાનમાં વિશ્વ વિખ્યાત પૂજનીય મહાત્મા ગાંધીજીની પ્રતિમાનું યુકેના વડાપ્રધાન ડેવિડ કેમરન અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચનજીની ઉપસ્થિતીમાં ભારતના નાણા પ્રધાન શ્રી અરુણ જેટલીજીના હસ્તે અનાવરણ થયું. આ પ્રસંગે ગાંધીજીના પૌત્ર ગોપાલ ગાંધી સહીત પ્રતિમા માટે રચાયેલ ટ્રસ્ટના પ્રમુખ લોર્ડ મેઘનાથ દેસાઈ સહીત અનેક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ભારતીયો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ પૂજ્ય ગાંધીજીને પુષ્પાંજલિ અર્પિત કરી.
ગૂજરાત વિદ્યાપીઠનાં કુલપતિપદે ઈલાબેન ભટ્ટની વરણી 11/03/2015 8:37 am Viren Vyas ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિપદેથી પીઢ ગાંધીવાદી નારાયણ દેસાઈએ રાજીનામું આપતાં ‘સેવા’ સંસ્થાના સ્થાપક ઈલાબહેન ભટ્ટની વરણી કરાઈ છે.
ગીરમાં સિંહોનાં રક્ષણ માટે યુકેથી મદદ મળશે 11/03/2015 8:39 am Viren Vyas ગુજરાતના ગૌરવ સમાન ગીરના સિંહોના સંરક્ષણ માટે ટેકનિકલ જ્ઞાન આદાન-પ્રદાન સહાય મેળવવા રાજ્યના વન વિભાગ અને ઝુઓલોજિકલ સોસાયટી ઓફ લંડન વચ્ચે સમજૂતી કરાર થયા છે.
હોળીનો પવન સુખ અને વધુ પાક લાવશે 11/03/2015 8:41 am Viren Vyas ૫ માર્ચના રોજ સાંજે ૭ઃ૧૩થી ૭ઃ૨૮ના શ્રેષ્ઠ મુહૂર્તમાં અમદાવાદના વિવિધ વિસ્તારોમાં હોળીનું દહન કરવામાં આવ્યું હતું.