After 'Baahubali', Anushka Shetty back on-screen 09/09/2015 5:59 am Mitul Paniker Fans of Anushka Shetty are in for a treat this October, as her latest, 'Rudhramadevi' will release on the 9th of October.
મુંબઇનો સૌથી મોંઘો પ્રોપર્ટી સોદોઃ બિરલાએ જતિયા હાઉસ રૂ. ૪૨૫ કરોડમાં ખરીદ્યું 09/09/2015 9:48 am Nilesh Parmar બિરલા પરિવારે મહાનગરનો સૌથી મોંઘો પ્રોપર્ટી સોદો કર્યો છે. મલબાર હિલમાં આવેલું જતિયા હાઉસ કેટલાક સમયથી વેચાણ માટે મુકાયું હતુ. આ જતિયા હાઉસ રવિવારે આદિત્ય બિરલા જૂથના કુમાર મંગલમ્ બિરલાએ એક હરાજીમાં ખરીદ્યું છે.
Mahesh Babu’s ‘Srimanthudu’ collects £1.54 mn in 25 days 09/09/2015 6:00 am Mitul Paniker Mahesh Babu's 'Srimanthudu' has grossed £1.54 million in 25 days worldwide.
સત્સંગ અને સેવા પરાયણતાનું બીજુ નામ પૂ. વ્રજકુંવરબા ભટ્ટેસા - માસીબા 09/09/2015 9:58 am Kamal Rao દેશ વિદેશમાં હિન્દુ ધર્મનું નામ રોશન કરનાર BAPSશ્રી સ્વામિનારાયણ સંસ્થા, સત્સંગ અને મંદિરોના નિર્માણમાં હજારો સત્સંગી પરિવારોના ભાઇબહેનોનો અપ્રતિમ ફાળો રહ્યો છે. ઇસ્ટ આફ્રિકા અને તેમાં પણ ખાસ કરીને નાઇરોબી તેમજ લંડનમાં BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થા અને સત્સંગના વિકાસમાં ખૂબજ મહત્વનો ફાળો આપનાર સત્સંગી પરિવારો પૈકીના એક ભટ્ટેસા પરિવારનો ફાળો મહામુલો રહ્યો છે. આજે અહી જેમની માહિતી પ્રસ્તુત કરાઇ છે તે પૂ. વ્રજકુંવરબા ભટ્ટેસાના નામ અને સેવાપરાયણતાથી નાઇરોબી અને લંડનનો દરેક સત્સંગી જાણીતો છે. મોટાભાગના સૌ તેમને માસીબાના હુમલામણા નામે બોલાવતા હતા.
Actor Dileep gives free hand to 'Drishyam' director 09/09/2015 6:01 am Mitul Paniker After the major success of 'Drishyam', director Jeethu Joseph felt the weight of expectations on his next, 'Life of Josutty', until actor Dileep helped him focus
Alia Bhatt turns cover girl! 09/09/2015 6:01 am Mitul Paniker Alia Bhatt is currently soaring high on success, as she enjoys a great phase in her career.
ભારતીય ઉદ્યોગજગત જોખમ લે, મૂડીરોકાણ કરે: નરેન્દ્ર મોદી 09/09/2015 10:08 am Nilesh Parmar વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ભારતીય ઉદ્યોગજગતના ધુરંધરોને સંબોધતા જોખમ ખેડીને મૂડીરોકાણ વધારવાનું આહવાન કર્યું હતું. દેશના ટોચના ઉદ્યોગપતિઓ, બેન્કરો, પ્રધાનો અને અધિકારીઓ સાથે વડા પ્રધાનના નિવાસસ્થાન પર ત્રણ કલાક ચાલેલી બેઠકમાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ઉદ્યોગજગતે જોખમ લઇને રોકાણ વધારવું જોઇએ. લાભ ઉઠાવવાનો અને રોકાણ કરવાનો સમય આવી ગયો છે.
Hrithik evades question on closeness to Kangana 09/09/2015 6:01 am Mitul Paniker The recent topic media has got its nose in is 'Dhoom 2' star Hrithik Roshan's personal life. Everybody is obsessed with the star's claims of singledom and has now linked him with 'Krrish 3' co-star Kangana Ranaut.