હળવી ક્ષણોએ... 17/03/2015 8:52 am Mukesh Patel ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ટીવી સિરિયલમાં 'ગોકુલ ધામ'માં રહેતી તમામ મહિલાઓ શા માટે હંમેશાં ખુશ દેખાય છે? વિચારો... ધ્યાન દઈને વિચારો... - અરે, એમના કોઈના ઘરમાં 'સાસુ' નથી!•
She climbs coconut trees for her livelihood 12/03/2015 6:39 am K.K. Joseph P Vinodhini of Thethagudi near Vedaranyam, a post-graduate, is climbing 40 coconut trees every day with an equipment designed by Coconut Development Board, Kochi. She earns Rs. 1,600 a day by charging Rs 40 a tree thanks to M S Swaminathan Research Foundation and the board.
રામનવમી મહોત્સવના કાર્યક્રમો 17/03/2015 8:56 am Kamal Rao તા. ૨૮મી માર્ચ, ૨૦૧૫ના રોજ રામનવમી મહોત્સવની ઉજવણી સમગ્ર બ્રિટનમાં થશે. આપના વિસ્તારમાં કોઇ સંગઠન, મંદિર કે સંસ્થા દ્વારા રામનવમી મહોત્સવ તેમજ તા. ૪-૪-૧૫ના રોજ હનુમાન જયંતિ ઉત્સવનું આયોજન કરાયું હોય તો તેની માહિતી 'સંસ્થા સમાચાર' વિભાગમાં છાપવા માટે કમલ રાવને 'ગુજરાત સમાચાર' કાર્યાલય ખાતે પોસ્ટ, ફેક્સ નંબર 020 7749 4081 અથવા email: [email protected] ઉપર તા. ૨૪-૩-૧૫ પહેલા મોકલવા વિનંતી છે.
Hyderabad best city to live in India: Study 12/03/2015 6:39 am K.K. Joseph Hyderabad has emerged as the best city in India when it comes to offering the best quality of living standards in Mercer's Quality of Living Report 2015.
‘જાણતા રાજા’ નાટકમાં અભિનય કરવાની તક 17/03/2015 8:59 am Kamal Rao ભારતમાં ૧૦૦૧ શો પૂરા કરનાર એશિયાનું સૌથી મોટું મહાનાટ્ય ‘જાણતા રાજા’ (હિન્દી)ના શોનું આયોજન લંડનસ્થિત SSE અરેના, વેમ્બલી ખાતે તા. ૨૦મી અને ૨૧મી જૂનના રોજ કરવામાં આવ્યું છે.
Work hard to meet expectations: BJP tells its councillors 12/03/2015 6:48 am K.K. Joseph The state unit of BJP asked its elected representatives of different municipal councils and corporations in Punjab to work hard to meet the expectations of the people
મહાવીર ફાઉન્ડેશનની લેડીઝ વીંગે પ્રથમ વર્ષગાંઠે ઈન્ટરનેશનલ વીમેન્સ ડે, વેલેન્ટાઈન ડે અને મધર્સ ડેની ઉજવણી કરી 17/03/2015 9:03 am Kamal Rao મહાવીર ફાઉન્ડેશનની લેડીઝ વીંગે પોતાની સ્થાપનાનું એક વર્ષ પૂર્ણ થયું તેની ઊજવણી કરવા અને ઈન્ટરનેશનલ વીમેન્સ ડે, વેલેન્ટાઈન ડે અને મધર્સ ડે પ્રસંગની ઉજવણી કરવા તા. ૮ માર્ચ ૨૦૧૫ના રોજ વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં બહેનોનું સુંદર નૃત્ય તથા ૧૭ જેટલી બહેનોએ ભારતીય વેશભૂષામાં સજ્જ થઇ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ ફેશન શો કર્યો હતો.
IAF aircraft crashes in Haryana, pilot injured 12/03/2015 6:48 am K.K. Joseph An Indian Air Force (IAF) fighter jet crashed near Kurukshetra in Haryana, police said.
Have we become certified prejudiced? 17/03/2015 9:28 am Reshma Trilochun Over the years, society has become so contrived that we refuse to acknowledge the truth, even if the truth is right in front of us.