Advanced search


Lankan troops committed war crimes: probe panel...

In a not so surprising report, allegations that the Sri Lankan army committed war crimes during its conflict with Tamil rebels have been termed as “credible” by a government probe panel who has also backed UNHRC's recommendation that foreign judges should play a role in domestic inquiry.

સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ

ચા-નાસ્તો કરીને નાહી લોને બાપુજી ચેક આપી ગયા છે તે વટાવી લાવો. બે દિવસ પછી મમ્મીની તિથિ આવે છે. લાવવાનું હોય તે વેળાસર લાવી નાંખો. પછી છેલ્લી ઘડીએ...’ ટેબલ પર ચાનો કપ અને નાસ્તાની ડિશ મૂકતાં નયના બોલી. જોકે નરેશભાઇને તો એનું બોલવું કંટાળાજનક - બબડાટ જેવું જ લાગતું. કાયમ એની કંઈક ને કંઇક ટકોર હોય જ.

Maldives vice president arrested on 'treason' charges...

Maldives police have arrested vice president Ahmed Adeeb on suspicion of links to a blast on the presidential boat last month that President Yameen Abdul Gayoom escaped unharmed.

Liberals sweep Canada polls with Punjabi help...

Shortly after Justin Trudeau-led Liberals ended the 10 year rule of the Conservative party, around 19 Canadians of Indian origin have been elected to the Canadian Parliament.

પતિઃ જ્યારે હું તારા પર ઘાંટા પાડું છું ત્યારે તું તારો ગુસ્સો શેના પર ઉતારે છે?
પત્નીઃ ટોયલેટ સાફ કરીને.
પતિઃ હાહાહાહા... મુરખ છે ને! એમાં તને શું મળે?
પત્નીઃ ટોયલેટ તમારા ટૂથ-બ્રશથી સાફ કરું છું!

પૂર્વ વડા પ્રધાન સ્વ. ઈન્દિરા ગાંધીના નજીકના સહયોગી રહેલા એમ. એલ. ફોતેદારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની નેતૃત્વ ક્ષમતા પર જાહેરમાં પ્રશ્ન કર્યો છે અને કહ્યું છે કે થોડા સમયમાં જ પક્ષમાંથી રાહુલની લીડરશિપને પડકારવામાં આવશે.

રાજ્યમાં આદિવાસી મહિલાઓ દ્વારા સંચાલિત પ્રથમ બેકરી આદિવાસી પંથક ગણાતા નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં શરૂ થવાની છે. જંગલના ખોળે શરૂ થનારી આ બેકરીની વાનગીઓમાં મેંદાના લોટના બદલે ઘઉં, બાજરા અને મકાઈના લોટનો ઉપયોગ કરાશે અને ઔષધીય વનસ્પતિઓમાંથી બનાવાતી પ્રોડક્ટ્સ - વાનગીઓનું બેકરીમાં વેચાણ થશે.

પાકિસ્તાને ૨૪મી ઓક્ટોબરે સાંબ જિલ્લામાં ૧૪ ભારતીય ચોકીઓને નિશાન બનાવીને આખી રાત ગોળીબાર કર્યો હતો. તેમાં ત્રણ ચોકીઓ હીરાનગરનો પણ સમાવેશ થાય છે.

maxresdefault

maxresdefault

દિલ્હીમાં ૨૬મી ઓક્ટોબરે ભારત અને આફ્રિકા ખંડના ૫૪ દેશના વરિષ્ઠ અધિકારીઓની બેઠક સાથે ભારત-આફ્રિકા શિખર સંમેલનનો પ્રારંભ થયો હતો. સંમેલનમાં ૪૦ દેશોના પ્રમુખ સહિત ૫૪ દેશના પ્રતિનિધિ હિસ્સો લઈ રહ્યા છે.