ભાજપ અને શિવ સેનાનો સરકારી કલહ 02/11/2015 7:36 am Nilesh Parmar નરેન્દ્ર મોદીમાં ચાણક્ય અને ચંદ્રગુપ્ત બેઉની યુતિ છે એટલે રાજ્યોના અને રાષ્ટ્રીય રાજકારણ પર એમનો દબદબો છવાયેલો છે.
…તો છોટા રાજનને પોલીસ સુરત પણ લાવશે 28/10/2015 9:13 am Khushali Dave ડાયમંડ સીટી સુરતમાં પણ મુંબઈના અંધારી આલમના ડોન છોટા રાજન ઉર્ફ રાજન સદાશિવ ખીલજે દક્ષિણ ગુજરતના પણ બે હાઇપ્રોફાઇલના મર્ડર સહિત છ ગુનાઓમાં વોન્ટેડ છે.
વલસાડની દૃષ્ટિ ભાનુશાલી મ્યાનમારમાં મિસિસ ઇન્ડિયા વર્લ્ડ વાઇડ બની 28/10/2015 9:15 am Khushali Dave મૂળ વલસાડની દૃષ્ટિ ભાનુશાલી તાજેતરમાં મ્યાનમાર ખાતે યોજાયેલી મિસિસ ઇન્ડિયા વર્લ્ડ વાઇડ ૨૦૧૫ સ્પર્ધાની વિજેતા બની હતી. આ સ્પર્ધામાં અમેરિકા, સ્પેન, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, હોંગકોંગ, ફિનલેન્ડ સહિત વિશ્વભરની ૨૦૦૦ પરિણીત સ્ત્રીઓએ ભાગ લીધો હતો. જેમાંથી ૨૦૦ અને તેમાંથી ૪૨ સ્પર્ધકોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા.
An ode to the "curry king" 02/11/2015 12:38 pm Reshma Trilochun Lord Gulam Kaderbhoy Noon was a man like no other. An entrepreneur, a pioneer, an inspiration- some of the adjectives that could be used in honour of Lord Noon. A void has certainly been left after his sad demise- a void that will be near impossible to fill.
Guinness to become vegan friendly 02/11/2015 1:09 pm Reshma Trilochun Officials reveal that for the first time in the 256-year history of Guinness, they will now be offering a vegan friendly pint, as the company is said to be be stopping the use of fish bladders in its filters.