TN cop publicly thrashes daughter 17/03/2015 1:12 pm K.K. Joseph A police sub-inspector has beaten up his 20-25 -year-old daughter in public in Tamil Nadu. Passers-by were mute spectators to the incident. She was rescued when two women rushed to help her before alerting the police.
Ministers go on padayatra for Jayalalithaa 17/03/2015 1:12 pm K.K. Joseph Led by minister for revenue R B Udayakumar and minister for sports and youth welfare S Sundararaj, members of the district unit of ‘Amma Peravai’ undertook a 67-km long padayatra carrying kavadi for party leader and former chief minister Jayalalithaa
કુર્યાત્ સદા મંગલમ્: નવદંપતિને શુભેચ્છા 17/03/2015 1:13 pm Kamal Rao લીસ્બન-પોર્ટુગલ સ્થિત નામાંકિત ઉદ્યોગપતિ શ્રી તેજસભાઇ તુલસીદાસ કક્કડ અને શ્રીમતી જયશ્રીબેન ટી. કક્કડનાં સુપુત્રી તથા રાજકોટ સ્થિત શ્રી જલારામભક્ત પૂ. ભાનુમાનાં પૌત્રી સૌભાગ્યકાંક્ષિણી ચિ. અમ્રીતાનાં શુભલગ્ન બેંગ્લોર નિવાસી (હાલ હંસલો સ્થિત) શ્રી ક્રિષ્ણાભાઇ તથા શ્રીમતી સુમનબેન સચાણીયાના સુપુત્ર ચિ. રિતેશકુમાર સાથે સોમવાર તા. ૯ માર્ચ ૨૦૧૫ના રોજ વીઅાઇપી લાઉન્જ, એજવેર ખાતે નિરધાર્યંા હતાં. અા શુભ પ્રસંગે નવદંપતિને અાશીર્વાદ પાઠવવા લંડનસ્થિત લોહાણા સમાજના અગ્રણીઅો તેમજ લેસ્ટર, લીસ્બન અને ભારતથી અામંત્રિત મહેમાનો પધાર્યા હતા.
Punjab’s ruling alliance plunges into crisis 17/03/2015 1:18 pm K.K. Joseph The Punjab government has plunged into a major crisis as BJP, the ruling partner, has decided to boycott all meetings, including those of the cabinet and joint legislature party with Akali Dal, till its demands about justice in the Tarn Taran incident were not met.
Haryana to introduce Gita in schools this year 17/03/2015 1:18 pm K.K. Joseph The Haryana government will introduce the teaching of Bhagwad Gita in the school curriculum from the new academic session this year, chief minister Manohar Lal Khattar said.
Former Cong MLA joins Akali Dal 17/03/2015 1:18 pm K.K. Joseph Former Congress MLA Satwant Singh Mohi joined the ruling Shiromani Akali Dal in Punjab
અગ્રણી સામાજસેવક વેણીલાલ વાઘેલાનું નિધન 17/03/2015 1:18 pm Kamal Rao અગ્રણી સામાજસેવક અને બ્રેન્ટ હિન્દુ કાઉન્સિલના ભૂતપુર્વ પ્રમુખ શ્રી વેણીલાલ દામદોર વાઘેલાનું ગત તા. ૧૬મી માર્ચના રોજ ૭૦ વર્ષની વયે નિધન થયું છે. પોતાના સમગ્ર જીવન દરમિયાન વિવિધ સેવાકાર્યો સાથે સંકળાયેલા શ્રી વેણીલાલ કોન્ઝર્વેટીવ પાર્ટીના ચુસ્ત સમર્થક હતા અને વાંઝા સોાસયટી તેમજ અન્ય સંગઠનો સાથે સંકળાયેલા હતા.
નેશનલ કોંગ્રેસ અોફ ગુજરાતી અોર્ગેનાઇઝેશન્સ યુકે દ્વારા તા. ૨૧મીએ પોલિટીકલ કોન્ફરન્સનું આયોજન 17/03/2015 1:21 pm Kamal Rao આગામી મે મહિનામાં યોજાનારી દેશની સામાન્ય ચુંટણીઅોના નગારાઅો ગાજી રહ્યાં છે ત્યારે નેશનલ કોંગ્રેસ અોફ ગુજરાતી અોર્ગેનાઇઝેશન્સ યુકે દ્વારા તા. ૨૧મી માર્ચ, ૨૦૧૫ના રોજ સાંજે ૬-૩૦થી ૯-૩૦ દરમિયાન લંડન ખાતે પોલિટીકલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે.