Advanced search


પ્રેસ્ટનના સેવાભાવી સુખાભાઇન...

ગુજરાત હિન્દુ સોસાયટી-પ્રેસ્ટનના નિષ્ઠાવાન, સેવાભાવી કાર્યકર શ્રી સુખાભાઇ દુલ્લભભાઇ મિસ્ત્રી ૨૧ નવેમ્બર, શનિવારે ૮૦ વર્ષની વયે વૈકુઠવાસી થયા છે. મૂળ વણીસા (જિ.સુરત)ના વતની અને ૧૯૬૬માં મોમ્બાસાથી પ્રેસ્ટન અાવી સ્થાયી થયેલા સુખાભાઇએ ગુજરાત હિન્દુ સોસાયટી-પ્રેસ્ટનની કારોબારી સમિતિમાં રહી નિષ્ઠાપૂર્વક તન, મન અને ધનથી સેવા પૂરી પાડી છે.

Sukhabhai

Sukhabhai

In his characteristic style, polite yet not mincing words, India's Prime Minister Narendra Modi said it in no uncertain terms that the onus of reducing carbon emissions is more on the developed countries than the developing ones, although India – not highly industrialised yet – will contribute its mite to make the world a less warmer place to live in.

વડાપ્રધાન શ્રી મોદીની બ્રિટન

ફ્રેન્ડઝ અોફ ઇન્ડિયા સોસાયટી ઇન્ટરનેશનલના ઉપક્રમે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની તાજેતરની ત્રણ દિવસની બ્રિટન યાત્રા અને ભારત બ્રિટનના સંબંધો વિષે ચર્ચા સભાનું આયોજન આગામી તા. ૧૨મી ડિસેમ્બર ૨૦૧૫ના રોજ બપોરે ૩થી ૬ દરમિયાન સ્વામી વિવેકાનંદ હોલ, ૧૦, થોર્નટન રો, થોર્નટન હીથ પોંડ, ક્રોયડન CR7 6JN ખાતે કરવામાં આવ્યું છે.

climate chart

climate chart

Relief-India-Trust-wishes-happy-birthday-to-NAMO-1

Relief-India-Trust-wishes-happy-birthday-to-NAMO-1

Tea is good for teeth...

Who doesn't love a nice cup of tea in Britain? Researchers have suggested that drinking regular cups of tea can be beneficial for children, especial for their teeth.

આપણને ગુજરાતી હોવાનું ગૌરવ...

બર્મિંગહામઃ અફવાઓ બિનતંદુરસ્ત છે, અમારી સાથે વાત કરો કે અમને લખો અને અમે તમને ઉત્તર આપવાની ખાતરી આપીએ છીએ તેવો સ્પષ્ટ સંદેશો ગુજરાતી હિન્દુ એસોસિયેશન બર્મિંગહામ (GHAB) દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં સભ્યોને આપવામાં આવ્યો હતો. હિન્દુ સાંસ્કૃતિક સંસ્થા દ્વારા બર્મિંગહામમાં શનિવાર ૨૮ નવેમ્બરે ડિનર અને ડાન્સ કાર્યક્રમ રખાયો હતો. સંસ્થાના સેક્રેટરી સુભાષચંદ્ર પટેલે આપણને ગુજરાતી હોવાનું ગૌરવ છે તેમ જણાવ્યું હતું.

છ કલાકના પાર્કિંગનો ચાર્જ £૩,૭

લંડનઃ સોફ્ટવેર ઈજનેર મનીષ વાધવાણીને છ કલાકના પાર્કિંગનો ચાર્જ ૩,૭૩૧ પાઉન્ડ જોઈને ચક્કર જ આવી ગયા હતા. તેઓ પરિવારને લઈ લંડનના વિન્ટર વન્ડરલેન્ડ ફેસ્ટિવલમાં મોજ માણવા આવ્યા હતા પરંતુ તેમની મજા સોંસરી નીકળી હતી.

પાંચમાંથી એક બ્રિટિશ મુસ્લિમ

લંડનઃ બ્રિટનમાં પાંચમાંથી એક અથવા તો ૧૯ ટકા બ્રિટિશ મુસ્લિમ બ્રિટન છોડી યુદ્ધ માટે સીરિયા જનારા યુવાન લડવૈયાઓ પ્રત્યે સહાનુભૂતિપૂર્ણ વલણ ધરાવતા હોવાનું ઓપિનિયન પોલના તારણો જણાવે છે. ૧૮થી ૩૪ વયજૂથના મુસ્લિમોમાં આ સપોર્ટનો દર ચારમાંથી એક મુસ્લિમ જેટલો ઊંચો છે. ૧,૦૦૦ બ્રિટિશ મુસ્લિમોના ધ સર્વેશન સર્વે અનુસાર માત્ર ૧૯ ટકાએ ઈરાકથી સીરિયા સુધી ઈસ્લામિક સ્ટેટ પરનો બોમ્બમારો વિસ્તારવામાં ડેવિડ કેમરન સાચા હોવાનું જણાવ્યું હતું. જોકે, ટીકાકારોએ આ પોલની વિશ્વસનીયતા સામે પ્રશ્ન ઉઠાવ્યો છે.