Advanced search


સાત વર્ષના વિદ્યાર્થીઓ માટે અ

લંડનઃ સાત વર્ષના બાળકે નવી કડક પરીક્ષાઓમાં પાસ થવા માટે પ્રતિ મિનિટ ૯૦ શબ્દના ધોરણે વાચન કરવાનું રહેશે, મનમાં જ બે આંકડાની સંખ્યાની બાદબાકી કરવાની રહેશે તેમ જ અઘરાં સ્પેલિંગ બોલવા પડશે. જોકે, ટીકાકારોએ ચેતવણી આપી છે કે આવી પરીક્ષાથી વિદ્યાર્થીઓનો અત્મવિશ્વાસ ડગમગી જશે તેમ જ પેરન્ટ્સ ગૂંચવાઈ જશે.

‘કોર્ટ’ જશે ઓસ્કાર માટે...

રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા મરાઠી ફિલ્મ ‘કોર્ટ’ને ઓસ્કાર-૨૦૧૬ માટે ભારતની સત્તાવાર ફિલ્મ તરીકે રજૂ કરાશે.

સર જેમ્સ બેવનની નવી ભૂમિકા...

લંડનઃ યુકેના ભારતસ્થિત હાઈ કમિશનર સર જેમ્સ બેવન તેમની વર્તમાન ભૂમિકા છોડીને નવેમ્બર મહિનાના અંતે એન્વિરોન્મેન્ટ એજન્સીના ચીફ એક્ઝીક્યુટિવનું સ્થાન સંભાળી લેશે. ૫૮ વર્ષીય રાજદ્વારી સર બેવનના લગ્ન જેનેટ પુર્ડી સાથે થયેલા છે અને તેઓ ત્રણ પુત્રીના માતાપિતા છે.

prem chopra

prem chopra

લંડનઃ Isil માટે હુમલાઓનું આયોજન કરતા બ્રિટિશ જેહાદીઓને વડા પ્રધાન કેમરનની વિનંતીથી યુએનની વૈશ્વિક પ્રતિબંધિત યાદીમાં મૂકાયા છે. કોઈ દેશે પોતાના નાગરિકોને યુએનની મોસ્ટ વોન્ટેડ ટેરરિસ્ટ યાદીમાં મૂક્યાની આ પ્રથમ ઘટના છે. પ્રતિબંધિત બ્રિટિશ જેહાદીઓમાં ઓમર હુસૈન, સેલી-એન જોન્સ, નાસેર મુથાના અને અક્શા મહમૂદનો સમાવેશ થાય છે.

COURT-Marathi-Movie-Poster

COURT-Marathi-Movie-Poster

Thousands of women were left with shattered heart, as Great British Bake Off's Tamal Ray revealed that he is not looking for a girlfriend, though he is single and ready to mingle. Tamal, who works in Manchester, opened up to Radio Times about his new found heart-throb status.

બિનઅનામત વર્ગ માટે રાજ્ય સરકા...

મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે ૨૪ સપ્ટેમ્બરે બિનઅનામત વર્ગ માટે રૂ. એક હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું હતું. આ પેકેજ શિક્ષણ, નોકરી અને સ્વરોજગારમાં સહાયરૂપ થઈ ગુજરાતની વિકાસકૂચને આગળ વધારશે, તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા બે મહિનાથી વધારે સમયથી ચાલતા પાટીદાર અનામત આંદોલન બાદ સરકાર આ પેકેજ જાહેર કર્યું હતું. 

Anandiben

Anandiben

Jasvir Singh has been elected as the Co-Chair of the Faiths Forum for London. The capital's leading interfaith group has been operating for the last 5 years and has a number of responsibilities including being involved in the London Resilience Forum.