Free with Asian Voice this week "Bandhan: A Wedding Special" 23/03/2015 8:28 am Reshma Trilochun This week, paid subscribers of Asian Voice will receive, "Bandhan: A Wedding Special" magazine with their newspaper.
જલારામ મંદિર ગ્રીન ફર્ડ (યુકે) દ્વારા લાલપુરમાં સેવાકાર્યઃ 23/03/2015 8:58 am Viren Vyas જલારામ મંદિર ગ્રીન ફર્ડ (યુકે) અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ-લાલપુર દ્વારા વિનામૂલ્યે દંત ચિકિત્સા કેમ્પ યોજાયો હતો.
અોમ શક્તિ ડે સેન્ટર દ્વારા મહિલા દિન અને મધર્સ ડેની ઉજવણી કરાઇ 17/03/2015 3:17 pm Kamal Rao અોમ શક્તિ ડે સેન્ટર દ્વારા તાજેતરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન અને મધર્સ ડે પ્રસંગે ગીત-સંગીત મનોરંજક કાર્યક્રમનું શાનદાર આયોજન કર્યું હતું. સંસ્થાના રંજનબેન માણેક, વર્ષાબેન દાલીયા અને અન્ય સહયોગી સ્વયંસેવકોએ જહેમતપૂર્વક સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ પ્રસંગે સંંસ્થાની મહિલાઅોએ નાટક પણ રજૂ કર્યું હતું.
UN Anti-Racism Day Demonstration in Central London 23/03/2015 9:03 am Reshma Trilochun UN Anti-Racism Day was marked by many international demonstrators on Saturday 21st March 2015, where people stood up to racism and fascism.
Four Journalists From "The Sun" Found Not Guilty 23/03/2015 10:26 am Reshma Trilochun Rupert Murdoch's tabloid, The Sun is synonymous with controversies. On Friday, four senior journalists were cleared of making illegal payments to public officials. The latest reporters are to be acquitted after a substantial police investigation.
Finance Minister Jaitley presents NRI award to G.P. Hinduja 17/03/2015 6:03 pm Urja Patel Britain-based industrialist G.P. Hinduja was presented with the inaugural NRI Foundation Award by visiting Indian Finance Minister Arun Jaitley.
વિજાપુરમાં ૪૦૦ વીઘા જમીન બારોબાર વેચવાનું કૌભાંડ 23/03/2015 10:34 am Viren Vyas મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ત્રણ ગામોમાં લગભગ ૭૬ ખેડૂતોની ૪૦૦ વીઘા જમીન બોગસ દસ્તાવેજોના આધારે ગાંધીનગરના એક તબીબને વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે.
Swedish prosecutors offer to question Assange in London 17/03/2015 6:05 pm Urja Patel The Swedish public prosecutions authorities offered last Friday to question Julian Assange in London over alleged sex crimes, hoping to break the current standoff before the valid prosecution time limit expires, a development that took the Wikileaks founder's spokesman completely by surprise.
વિપુલ ચૌધરીને ‘અમૂલ’ના ચેરમેનપદેથી હટાવવાનો નિર્ણય યોગ્યઃ 23/03/2015 10:37 am Viren Vyas મહેસાણા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન પદેથી રાજ્ય સરકારે પદભ્રષ્ટ કર્યાના ગણતરીના જ દિવસોમાં ઉત્તર ગુજરાતના સહકારી નેતા વિપુલ ચૌધરીને વધુ એક ઝાટકો મળ્યો છે.
British inquiry calls for overhaul of surveillance laws but clears spy agencies 17/03/2015 6:06 pm Urja Patel A parliamentary inquiry last Thursday called for an overhaul of the country's electronic surveillance laws, but it cleared British spy agencies of breaking any laws by monitoring vast amounts of communications.