Comment 29/09/2015 3:31 pm Urja Patel Indian space venture in higher orbitSeptember 24 was the first anniversary of the success of India’s Mars Mission, hence it is the appropriate time to reflect on India’s space programme and its achievements. Space science has taken a giant step forward with recent advances in cryogenic technology. The road to its mastery was hard; there were setbacks for the Indian Space Research Organization (ISRO) as it grappled with numerous hurdles on the way to eventual success.
પાટીદાર ડોક્ટરો દ્વારા મૃતકોના પરિવારને રૂ. ૧-૧ કરોડની સહાય 30/09/2015 6:59 am Viren Vyas ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા પટેલ યુવાનોના પરિવારોને રૂ. ૧-૧ કરોડની સહાય આપવાની જાહેરાત પાટીદાર તબીબોના નવા રચાયેલા સમસ્ત પાટીદાર સેવા ચેરિટેબલ ટ્રસ્ટે કરી છે.
Building a Better Harrow 29/09/2015 3:34 pm Urja Patel At September’s meeting of Full Council the Labour administration put forward for the ambitious regeneration of Harrow to build affordable homes, new schools, and redevelop our town centres, including in the ‘Heart of Harrow’ area from Wealdstone to Harrow on the Hill station.
ભારતીય ક્રિકેટનો રૂ. ૪૦૦૦ કરોડનો વહીવટ કોણ સંભાળશે? 30/09/2015 6:59 am Mukesh Patel ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના પ્રમુખ જગમોહન દાલમિયાના નિધન બાદ હવે બોર્ડના ભવિષ્ય ઉપર પ્રશ્નાર્થ મૂકાયો છે. સવાલ એ છે કે દાલમિયા બાદ હવે ૪૦૦૦ કરોડ રૂપિયાના બીસીસીઆઇનું મેનેજમેન્ટ કોણ સંભાળશે। નવા પ્રમુખની પસંદગી બોર્ડના સેક્રેટરી અનુરાગ ઠાકુર સામાન્ય સભાની વિશેષ બેઠક બોલાવશે તેમાં થશે.
બંગાળ ક્રિકેટ એસો.ના પ્રમુખ પદે ગાંગુલી 30/09/2015 7:04 am Mukesh Patel ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની બંગાળ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે નિમણૂક થઈ છે. જગમોહન દાલમિયાનું નિધન થતા ખાલી પડેલી જગ્યા અને જવાબદારી હવેથી તે તત્કાલ અસરથી સંભાળશે.
Dr Manav Arora guilty of sex attack on hospital patient 29/09/2015 3:39 pm Urja Patel BIRMINGHAM: A locum doctor at a Norfolk hospital has been found guilty of sexually assaulting a male patient he was treating on a busy ward.
Family of schoolboy Amar Atwal to take part in Great Birmingham Run 29/09/2015 3:47 pm Urja Patel BIRMINGHAM: The family of a schoolboy who died after a road accident are to take part in the Morrisons Great Birmingham Run in his memory.
હાર્દિક પટેલ હાઇ કોર્ટમાં હાજર થયો 30/09/2015 7:05 am Viren Vyas ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાના તેનપુર ગામે ગત સપ્તાહે યોજાયેલી શ્રદ્ધાંજલિ સભા બાદ પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલ ગાયબ થયા બાદ ગુજરાત હાઇ કોર્ટમાં હેબિયસ કોર્પસની અરજી થઇ હતી. બીજા દિવસે હાર્દિક પટેલ ધ્રાંગધ્રા હાઇવે પરથી મળી આવતાં તેને હાઇ કોર્ટમાં રજૂ કરાયો હતો.
Parents vow to fight for daughter’s treatment 29/09/2015 3:51 pm Urja Patel OLDHAM: The parents of a three-year-old girl diagnosed with an ultra-rare life-limiting genetic condition say they will never stop fighting to get their daughter the treatment she needs.