Tata Motors' Sept sales dip two per cent 07/10/2015 5:40 am Mitul Paniker Tata Motors has said that their overall passenger and commercial vehicles sales fell by two per cent in September 2015 at 45,215 units compared to 46,154 units in the same month last year.
UK attempted to cut 25,000 international students per year 06/10/2015 10:58 am Reshma Trilochun Allegedly concerned about the number of foreign students from countries such as India coming to the UK, Prime Minister David Cameron, and Home secretary Theresa May have called for the introduction of a tougher English language test in order to cut the number of international students in the UK. It has been suggested that the new test will reportedly cut 25,000 students per year.
દાદરી ઘટનાઃ આ તે કેવો ધર્મ! 07/10/2015 5:40 am Vikram Nayak ઉત્તર પ્રદેશના નોઇડા જિલ્લામાં ગૌમાંસ ખાધું હોવાની અફવાના આધારે એક પ્રૌઢની બેફામ માર મારીને હત્યા કરી નાંખવાની ઘટનાએ ભારતના રાજકારણીઓને સ્વાર્થના રોટલાં શેકવાનો મોકો પૂરો પાડ્યો છે. આમ તો આ ઘટના માનવતા માટે કલંકસમાન છે, પણ બિહાર જેવા રાજ્યમાં માથે ચૂંટણી હોય ત્યારે વોટબેન્કને મજબૂત કરવાનો મોકો ચૂકે તો તે ભારતીય રાજકારણી નહીં!
૭/૧૧ વિસ્ફોટ કેસઃ વાતો ઘણી કરી, પગલાં ક્યારે? 07/10/2015 5:41 am Vikram Nayak મુંબઈમાં ૧૧ જુલાઈ, ૨૦૦૬ના રોજ વેસ્ટર્ન રેલવેની લોકલ ટ્રેનોમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટના કેસમાં ‘મકોકા’ તરીકે જાણીતા મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ અંતર્ગત દોષિત ઠરેલા ૧૨માંથી પાંચને મૃત્યુદંડ અને સાતને કોર્ટે આજીવન કેદની સજા ફરમાવી છે.
લંડન મેયરની ચૂંટણીમાં ખાન સામે ગોલ્ડસ્મિથ 06/10/2015 12:05 pm Achyut Sanghavi લંડનઃ કન્ઝર્વેટિવ ઝેક ગોલ્ડસ્મિથ અને લેબર પાર્ટીના સાંસદ સાદિક ખાન લંડનના મેયર પદ માટે મે ૨૦૧૬માં યોજાનારી ચૂંટણીમાં મુખ્ય હરીફ હશે. ૪૦ વર્ષીય ગોલ્ડસ્મિથને ટોરી પાર્ટીના ઉમેદવાર તરીકે નોમિનેટ કરાયા છે. તેમણે ૭૦ ટકા મેળવી MEP સૈયદ કમાલ, એન્ડ્રયુ બોફ અને સ્ટીફન ગ્રીનહાઘને પાછળ રાખી દીધા હતા.
India pledges to cut emissions by 35% over the next 15 years 07/10/2015 5:42 am Mitul Paniker India has pledged to cut its emission levels by 33-35 per cent over the next 15 years in what Environment Minister Prakash Javadekar termed an ambitious, fair and balanced commitment to protect the environment, married to the country's own agenda for sustainable development
Immunity ends - black money worth £414.7 mn declared 07/10/2015 5:42 am Mitul Paniker With India's black money act in force and the compliance window being closed on 30th September, the government has revised the total assets which has come up for declaration at £414.7 million.