Advanced search


Sahara

Sahara

Gujarat Industry

Gujarat Industry

wholesale inflation

wholesale inflation

મહાત્મા ગાંધીના જન્મદિને શાં

લંડનઃ મહાત્મા ગાંધીના જન્મદિન બીજી ઓક્ટોબર, શુક્રવારના દિવસે તેમની અહિંસાની વિચારધારાને સમર્પિત ગાંધી શાંતિ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રા ગીતા ફાઉન્ડેશન અને નેશનલ એસોસિયેશન ઓફ પાટીદાર સમાજ તેમ જ વિવિધ સમુદાયો અને ધાર્મિક સંગઠનોના સહયોગમાં યોજાશે. ભારતીય હાઈ કમિશન દ્વારા સમર્થિત ટેવિસ્ટોક સ્ક્વેર ગાર્ડન્સથી સેન્ટ્રલ લંડનના પાર્લામેન્ટ સ્ક્વેર સુધીની પદયાત્રા ત્રાસવાદનો અંત લાવવા વિશ્વશાંતિને પ્રોત્સાહન આપવા માટે મહાત્મા ગાંધીએ અનુસરેલા સિદ્ધાંતોને અનુરુપ વિશેષ કાર્યક્રમ બની રહેશે.

41

41

Mahagujarat Movement

Mahagujarat Movement

હેલ્થ એન્ડ સોશિયલ કેર ઈન્ફોર્મેશન સેન્ટરના તાજા આંકડા અનુસાર ૧૦ વર્ષમાં પ્રથમ વખત જ સરેરાશ જીપી કમાણી-વેતન £૧૦૦,૦૦૦થી નીચે ઉતર્યું છે. ફેમિલી ડોક્ટર્સને ૨૦૦૪માં ભારે વેતનવધારો મળ્યો હતો, જેના કરાર અનુસાર ૨૦૦૫-૦૬માં સરેરાશ કમાણી £૧૧૦,૦૦૦ સુધી પહોંચી હતી. આ પછી તેમાં સતત ઘટાડો થયો હતો. ૨૦૧૩-૧૪માં ફેમિલી ડોક્ટર્સનું વેતન સરેરાશ £૯૯,૮૦૦ રહ્યું હતું, જે અગાઉના વર્ષની સરખામણીએ ૨.૨ ટકા ઘટ્યું હતું.

Modi assures Lanka of India's unwavering support...

Indian Prime Minister Narendra Modi and his Sri Lankan counterpart Ranil Wickremesinghe held extensive talks on fishermen issues, ways to deepen trade and defence engagements and securing the maritime neighbourhood

પાટીદાર અનામત આંદોલનઃ સરકારન

પાટીદાર અનામત આંદોલન સમિતિ અને મુખ્ય પ્રધાન વચ્ચે સોમવારે મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી. મુખ્ય પ્રધાન નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં આંદોલનના યુવા નેતા હાર્દિક પટેલને મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે ૧૦ દિવસમાં પોલીસ દમનનાં તમામ મુદ્દે નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી. સરકારના વલણ બાદ હવે પછીની બેઠકમાં અનામતનાં મુદ્દે ચર્ચા થશે.

RBI cancels Sahara India's NBFC registration...

In a fresh jolt to Saharas, Reserve Bank of India has cancelled Sahara India Financial Corporation's certificate of registration as non-banking financial institution (NBFC)