Advanced search


* નાગરેચા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાજકોટથી પધારેલા રાજેશ મજીઠીયા અને મ્યુઝિક ગૃપની સંગીત સંધ્યા અને ડાયરો, લગ્નગીત વગેરે કાર્યક્રમનું આયોજન તા. ૨૬-૯-૧૫ શનિવારેના રોજ સાંજે ૬-૩૦થી ડીનર સાથે હરીબેન બચુભાઇ નાગરેચા હોલ, ૧૯૮-૨૦૨ લેયટન રોડ, લંડન E15 1DT ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: ઉમીબેન 07760 388 911.

આપણા અતિથિઃ રાજકોટના બેંકિંગ-

રાજકોટના રહેવાસી અને જિલ્લાના બેંકિંગ તથા સહકારી ક્ષેત્રના પીઢ અગ્રણી અરજણભાઇ અમરાભાઇ મકવાણા હાલ યુરોપના પ્રવાસે છે અને આવતા સપ્તાહે લંડનની મુલાકાતે આવી રહ્યા છે. તેઅો રાજકોટ સ્થિત શ્રી પરશુરામ શરાફી સહકારી મંડળી લિમિટેડ અને શ્રી ગુરુ દત્તાત્રેય શરાફી સહકારી મંડળી લિમિટેડના ડાયરેક્ટર તરીકે સેવા આપે છે. તેઅો રાજકોટ નાગરિક સહકારી બેન્કના ડાયરેક્ટર તરીકે દસ વર્ષ સેવાઆપી ચૂક્યા છે.

ઇલીંગ રોડ વેમબ્લી ખાતે આવેલ બ્રેન્ટ ઇન્ડિયન એસોસિએશન કોમ્યુનિટી રીસોર્સ સેન્ટરની ગોલ્ડન જ્યુબીલીની ઉજવણી પ્રસંગે વિશેષ કાર્યક્રમનું શાનદાર આયોજન તા. ૨૫-૯-૧૫ના રોજ શુક્રવારે સત્તાવિસ પાટીદાર સેન્ટર, ફોર્ટી એવન્યુ, વેમ્બલી પાર્ક HA9 9PE ખાતે સાંજે ૬થી કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ડીનર, સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ સંસ્થાની ૫૦મી વર્ષગાંઠની શાનદાર ઉજવણીનો લાભ મળશે.

પ્રિય વાચક મિત્રો, છેલ્લે આપણે લોનની સંભાળ તથા આપણું પોતાનું ખાતર કઈ રીતે તૈયાર કરવું તેની વિગતો જાણી હતી અને તેની સાથે 'ડેલીયા'નો ફોટો પણ છપાયો હતો. આપ સૌ પરિણામ જોઈ શક્યા હશો. તો હવેથી આપણું પોતાનું ખાતર બનાવવા માટે અત્યારથી જ પ્રયાશો શરૂ કરી દઇ બધી સામગ્રી ભેગી કરતા રહેજો.

Student receives BAFTA scholarship...

LEICESTER: Shivani Shah, a bartender turned budding digital effects Master student, is among a handful, to be awarded funding as part of the annual British Academy of Film and Television Arts Scholarship scheme.

સુભાષચંદ્ર બોઝે બે વખત આઝાદી પહેલા કોંગ્રેસનું પ્રમુખપદ સંભાળ્યું હતું. આ બે વખત પૈકી એક વખત પ્રમુખપદ ધારણ કરવાનો મોકો તેમને ગુજરાતમાં મળ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં આવેલા હરિપુરા ખાતે ૧૯૩૮માં કોંગ્રેસનું ૫૧મું અધિવેશન યોજાયું હતું. એ અધિવેશનના પ્રમુખ સુભાષચંદ્ર બોઝ હતાં. આ ગામમાં નેતાજી સાથે સંકળાયેલી ઘણી યાદો છે.

દુષ્કર્મ કેસમાં જેલવાસ ભોગવી રહેલા આસારામ અને તેના પુત્ર નારાયણ સાઇના ૪૦થી વધુ ટ્રસ્ટમાં કરોડો રૂપિયાનો આર્થિક વ્યવહાર થયા હોવાનું ઇન્કમટેક્સ વિભાગની જાણમાં આવ્યું છે. 

Paedophile given longer sentence as victims were Asians...

LEEDS: A leading judge Mr Justice Walker, has ruled that the paedophile who abused two Asian girls was rightly given a longer sentence by Judge Cahill QC, than if his victims were white, because Asian sex crime victims suffer more.

Matthew Samuels-- conman

Matthew Samuels-- conman

Matthew Samuels-- conman copy

Matthew Samuels-- conman copy