Advanced search


સ્ટાર્ટ અપ ઇંડિયા, સ્ટેન્ડ અપ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ૬૯મા સ્વાતંત્ર્ય દિન પર્વે ઐતિહાસિક લાલ કિલ્લા પરથી દેશવાસીઓને સંબોધતાં સ્ટાર્ટ અપ ઇંડિયા, સ્ટેન્ડ અપ ઇંડિયાનો નારો આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે આ વર્ષે બાબાસાહેબ આંબેડકરની ૧૨૫મી જન્મજયંતી આવી રહી છે ત્યારે દેશભરમાં ફેલાયેલી બેન્કોની સવા લાખ બ્રાન્ચો સંકલ્પ કરે કે તેઓ બ્રાન્ચ દીઠ એક આદિવાસી અથવા તો દલિત સ્ટાર્ટઅપ માટે લોનની સુવિધા ઉપલબ્ધ કરાવશે. સરકારના આ નવા અભિયાનથી ભારતના યુવકોને વેપાર-ઉદ્યોગ ક્ષેત્રે સાહસ શરૂ કરવા પ્રોત્સાહન મળશે અને રોજગારીનું સર્જન થશે એવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો. બેન્કિંગ સેક્ટરે મહિલાઓને આગળ આવવા માટે પ્રોત્સાહન આપવું જોઇએ એવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી. 

લંડનઃ હાઈડ પાર્કમાં બીબીસી રેડિયો-૨ કોન્સર્ટ દરમિયાન સેક્સ એક્ટ કરવા બદલ દંપતી લિસાને બેક(૪૭) અને સિમોન મર્ફી (૪૮)ને કોર્ટે દંડ ફરમાવ્યો છે. તેમને દરેકને £૧,૦૦૦નો દંડ તેમ જ પ્રોસિક્યુશન કોસ્ટ તરીકે વધારાના £૧,૭૫૦ ચાર્જ બન્ને પર લગાવાયો હતો. જાહેર ઔચિત્યનો ભંગ કરતી સપ્ટેમ્બર ૨૯૧૪ની આ ઘટનાનું મોબાઈલ ફોન પર શૂટિંગ કરવામાં આવ્યું હતું.

Modi charms Indians in Dubai...

Thousands chanted the name of Prime Minister Narendra Modi in approval as he addressed the Indian diaspora in Dubai on the second day of his visit to the United Arab Emirates

લંડનઃ સીરિયા સાથે સંકળાયેલા ત્રાસવાદના અપરાધો બદલ પાંચ સભ્યોના એક પરિવારની ધરપકડ કરાયાના અહેવાલ છે. ઈસ્ટ લંડનના ૫૧ વર્ષીય પિતા, ૫૩ વર્ષીય માતા તેમ જ તેમની ૧૬, ૧૭ અને ૧૯ વર્ષની તરુણ પુત્રીઓની ધરપકડ કરાઈ હોવાનું મેટ્રોપોલીટન પોલીસે જણાવ્યું હતું.

લંડનઃ ઓલ્ડ બેઈલી કોર્ટે પાંચ મિલિયન પાઉન્ડના મનીલોન્ડરિંગ કેસમાં હરકિશન તલવાર (૪૪) અને મુહમ્મદ ખાન (૨૪)ને કુલ નવ વર્ષની જેલની સજા ફરમાવી છે. દેશ છોડી ગયેલા મુહમ્મદ ખાન સામે તેની ગેરહાજરીમાં ટ્રાયલ ચલાવાઈ હતી. જાન્યુઆરી ૨૦૧૩માં તેમની ધરપકડ કરવામાં આવી હતી.

લુણાવાડામાં રાજ્યકક્ષાના ૬૯

મહિસાગર જિલ્લાના લુણાવાડા ખાતે મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે ૧૫ ઓગસ્ટે રાજ્યકક્ષાના ૬૯મા સ્વાતંત્ર્યદિનની શાનદાર ઉજવણી કરાવીને મહત્ત્વની જાહેરાતો કરી હતી. 

Trisha to be seen in horror movie...

Southern actress Trisha will next be seen in a Tamil/Telugu bilingual horror film titled “Nayagi.”