રાષ્ટ્રપતિનાં પત્નીનું નિધન 18/08/2015 12:44 pm Viren Vyas રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનાં પત્ની શુભ્રા મુખરજી (૭૪)નું મંગળવારે સવારે ૭૪ વર્ષની વયે અવસાન થયું છે.
આજથી અંતિમ એશિઝ ટેસ્ટઃ ઇંગ્લેન્ડનું લક્ષ્ય ઐતિહાસિક જીત 20/08/2015 2:51 am Nilesh Parmar આજથી યજમાન ઇંગ્લેન્ડ અને મહેમાન ઓસ્ટ્રેલિયા વચ્ચે એશિઝ સીરિઝની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ શરૂ થઈ રહી છે. સ્વાભાવિક છે કે ઇંગ્લેન્ડના કેપ્ટન એલિસ્ટર કૂકનું લક્ષ્ય મેચમાં વિજય સાથે સીરિઝ ૪-૧થી જીતીને ઇતિહાસ રચવાનું હશે જ્યારે સીરિઝ ગુમાવી ચૂકેલી ઓસ્ટ્રેલિયાની ટીમ ક્લાર્ક અને રોજર્સને વિજયી વિદાય આપવાના ઇરાદે મેચને યાદગાર બનાવવા તૈયારી કરી છે.
અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા ૬૮ ભારતીયો પકડાયા 18/08/2015 12:48 pm Viren Vyas અમેરિકાનાં સિએટલમાં ગેરકાયદે ઘૂસેલા ૬૮ ભારતીયોની ધરપકડ કરવામાં આવી છે.
સેન્ચ્યુરિયન વન-ડેઃ સાઉથ આફ્રિકાએ ન્યૂ ઝીલેન્ડને હરાવ્યું 20/08/2015 3:02 am Nilesh Parmar ઓપનર હાશિમ અમલાના આક્રમક ૧૨૪ રન બાદ બોલર્સની શિસ્તબદ્ધ બોલિંગની મદદથી સાઉથ આફ્રિકાએ બુધવારે અહીં રમાયેલી પ્રથમ વન-ડે મેચમાં ન્યૂ ઝીલેન્ડને ૨૦ રને હરાવ્યું હતું. સાઉથ આફ્રિકાએ સાત વિકેટે ૩૦૪ રન કર્યા હતા જેના જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર ન્યૂ ઝીલેન્ડની ટીમ ૨૮૪ રનમાં આઉટ થઈ ગઈ હતી.
Poorer students given university places 18/08/2015 1:28 pm Reshma Trilochun It has been said that more than 20,000 students from poor and disadvantaged backgrounds were given university places after the A-level results.
બેન્કિંગ ક્ષેત્રે ક્રાંતિઃ રિલાયન્સ, બિરલાને પેમેન્ટ બેન્ક લાયસન્સ મળ્યા 20/08/2015 3:33 am Nilesh Parmar ભારતમાં બેન્કિંગ ક્ષેત્રે ક્રાંતિનો પવન ફૂંકાયો છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઇ)એ બુધવારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આદિત્ય બિરલા નુવો, વોડાફોન અને એરટેલ સહિત ૧૧ કંપનીઓને પેમેન્ટ બેન્ક સ્થાપવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપીને લાયસન્સ ઇસ્યુ કર્યા છે. દેશમાં પેમેન્ટ બેન્ક શરૂ કરવા માટે કુલ ૪૧ કંપનીઓએ અરજી કરી હતી.
Yorkshire Asian Business Association to address Cancer problems in the community 18/08/2015 1:33 pm Rupanjana Dutta With nearly 5% of Yorkshire population of Asian origin, there are distinct cancer problems within Asian communities that are often worse than those affecting other parts of the region. Keeping that in mind, the Yorkshire Asian Business Association (YABA) has announced that Yorkshire Cancer Research as its Charity of the Year in 2015.