SBIનાં અરુંધતી ભટ્ટાચાર્યઃ નંબર વન ભારતીય બિઝનેસવિમેન 18/11/2015 5:41 am Mukesh Patel જાણીતાં મેગેઝિન ‘ફોર્ચ્યુન ઇન્ડિયા’ દ્વારા તૈયાર થયેલી વર્ષ ૨૦૧૫ની ૫૦ શક્તિશાળી ભારતીય બિઝનેસવિમેનની યાદીમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ)નાં ચેરપર્સન અરુંધતી ભટ્ટાચાર્ય ફરી એક વાર નંબર વન જાહેર થયાં છે. ICICI બેન્કનાં ચંદા કોચર અને એક્સિસ બેન્કનાં શિખા શર્માએ આ યાદીમાં બીજા અને ત્રીજા ક્રમને જાળવી રાખ્યો છે.
મોદીએ આંબેડકર મેમોરિયલનું ઉદ્ઘાટન કર્યું 18/11/2015 5:44 am Mukesh Patel લંડનઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લંડનમાં ડો. બાબાસાહેબ આંબેડકર બે મહિના જ્યાં રહ્યા હતા એ બંગલોનું ઉદ્ઘાટન કર્યું હતું. ભારતીય બંધારણના ઘડવૈયા આંબેડકરની સ્મૃતિ સાથે સંકળાયેલું આ ઘર હાલમાં મહારાષ્ટ્ર સરકારે ૪૦ લાખ પાઉન્ડમાં ખરીદી લીધું છે.
Brisk walking is best exercise for keeping your weight down 18/11/2015 5:45 am K.K. Joseph A new publication from the London School of Economics and Political Science (LSE) says that regular brisk walking can help you to lower your weight, especially for men above the age of 50 and women of all ages