Advanced search


કમાલનું કંદઃ શક્કરિયું...

બટાટાની જેમ શક્કરિયાં પણ બારેમાસ મળી રહે છે આમ છતાં હવે જાણે તે ફક્ત ફરાળી વાનગીઓ કે ઊંધિયાની સિઝન પૂરતાં જ સીમિત થઇ ગયા હોય તેવું લાગે છે. બહુ ઓછા લોકો જાણે છે કે સ્વાદમાં લાજવાબ શક્કરિયાં શરીર માટે બહુ ગુણકારી છે.

ન્યૂ યોર્કઃ વિજ્ઞાઓની વર્ષોની મહેનત આખરે ફળી છે. અત્યાર સુધી વીજળીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે ઇલેક્ટ્રિક તારની જરૂર પડતી હતી, જોકે હવે કદાચ આ ઝંઝટમાંથી મુક્તિ મળશે તેવું લાગે છે. 

Tata Consultancy Services, India's leading IT firm, has unveiled a new initiative in the UK designed to help encourage more young people into digital careers

ગુજરાતીમાં કહેવત છે કે ભરોસાની ભેંસ પાડો જણે... કોઇ વ્યક્તિ પરનો આંધળો ભરોસો ભારે પડી શકે છે એમ મશીન કે ટેક્નોલોજી પરનો વધુ પડતો ભરોસો પણ નુકસાનકારક સાબિત થઇ શકે છે.

The Life Insurance Corporation (LIC) has agreed to invest Rs 1,500 billion in Indian railways for modernization and upgradation of its infrastructure over the next five years.

કોર્ન ફલેક્સના પેકેટમાંથી અજ

સિડનીઃ જારેડ સ્મિથ નામનો ૨૨ વર્ષનો નવયુવાન નિત્યક્રમ મુજબ સવારે પોતાના ઘરે બ્રેકફાસ્ટની તૈયારી કરી રહ્યો હતો. ફ્રિજમાં રાખેલું કોર્ન ફ્લેક્સનું પેકેટ લઇને ડાઈનિંગ ટેબલ પર પહોંચ્યો. તેણે ફ્રિજમાંથી પેકેટ બહાર કાઢ્યું ત્યારે જ તેને લાગ્યું તો હતું જ કે પેકેટનું વજન થોડુંક વધારે છે, પણ તેણે ખાસ ધ્યાન આપ્યું નહીં. પરંતુ જ્યારે તેને પેકેટ ખોલ્યું ત્યારે તે આશ્ચર્યચકિત થઇ ગયો કારણ કે પેકેટમાં કોર્ન ફ્લેક્સ નહીં, અજગર હતો!

સચિન તેંડુલકરની ભવિષ્યવાણી સાચી પડી
નવી દિલ્હી: વર્લ્ડ કપ અગાઉ ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં ભારતને ટેસ્ટ અને વન-ડેની ટ્રાઇ સિરીઝમાં સતત નિષ્ફળતા મળી હતી. આમ છતાં માસ્ટર બ્લાસ્ટર સચિને તે વખતે ભવિષ્યવાણી કરી હતી કે, ભારત સેમિ-ફાઇનલમાં પહોંચશે ત્યારે ક્વાર્ટર ફાઇનલમાં બાંગ્લાદેશને પરાજય આપ્યા બાદ ભારત સેમિ-ફાઇનલમાં પહોંચતાં તેની ભવિષ્યવાણી સાચી પડી છે. સચિને આ ભવિષ્યવાણી ફેબ્રુઆરીમાં ઇંગ્લેન્ડમાં આત્મકથા ‘પ્લેઇંગ ઇટ માય વે’ના લોન્ચિંગ વખતે કરી હતી. આ ઉપરાંત સચિને ઓસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા અંગે કરેલી ભવિષ્યવાણી પણ સચોટ સાબિત થઈ હતી. સચિને ત્રણેય ટીમો સેમિ-ફાઇનલમાં પહોંચશે તેવી આગાહી પણ કરી હતી.