Advanced search


શશી કપૂર ૭૭ વર્ષના થયા...

‘જબ જબ ફૂલ ખીલે’, ‘દીવાર’ અને ‘કભી-કભી’ જેવી ફિલ્મોના જાણીતા પીઢ અભિનેતા શશી કપૂર ૧૮ માર્ચના રોજ ૭૭ વર્ષના થયા છે.

Pakistan held its first Republic Day parade in seven years on Monday, full of flag-waving pomp and aerial military expertise, a symbolic show of strength in the war against the Taliban months after a militant attack on a school killed 132 children.

Lee Kuan Yew, Singapore's first prime minister, died on Monday aged 91, triggering a flood of tributes to the man who oversaw the tiny city-state's rapid rise from a British colonial backwater to a global trade and financial centre.

યુએસમાં વસતા ગુજરાતી બિઝનેસમેન પર ગોળીબાર

વડોદરા, આણંદઃ યુએસના નોર્થ કેરોલિના ખાતે રહેતા અને ચરોતરના વતની બિઝનેસમેન આશિષ પટેલને કોઇ અજાણ્યા શખસે માથામાં ગોળી મારતાં તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. સવારે મંદિર દર્શન કરીને ઘરે પરત ફરેલા આશિષભાઇ કાર પાર્ક કરીને ઘરમાં જઇ રહ્યા હતા ત્યારે ધસી આવેલો અજાણ્યો હુમલાખોર ગોળી મારીને પલાયન થઈ ગયો હતો.