Advanced search


Mitchell_Johnson_3397759b

Mitchell_Johnson_3397759b

Pakistan refuse to play 'home' series in India

Pakistan refuse to play 'home' series in India

KPMG વાર્ષિક એશિયન ફેસ્ટિવલ ડિનર

લંડનઃ એશિયન બિઝનેસ કોમ્યુનિટીના ૨૫૦થી વધુ અગ્રણીઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની યુકે મુલાકાત પહેલા જ લંડનની જુમૈરાહ કાર્લટન હોટેલમાં KPMGના ૧૨મા વાર્ષિક એશિયન ફેસ્ટિવલ ડિનરમાં ઈદ અને દિવાળીની ઉજવણી કરવા એકત્ર થયા હતા. KPMGના પાર્ટનર, એશિયન માર્કેટ્સના વડા અને એશિયન બિઝનેસ કોમ્યુનિટીની સેવા માટે MBE એનાયત કરાયેલાં નીના અમીન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં આફ્રિકામાં ટેલિકોમ્યુનિકેશન સામ્રાજ્ય ઉભું કરનારા બાસિમ હૈદર સહિત રાજધાનીના સૌથી સફળ એશિયન બિઝનેસ અગ્રણીઓ તેમજ વિથામના સાંસદ અને યુકેના ઈન્ડિયા ડાયસ્પોરા ચેમ્પિયન પ્રીતિ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.

India-celebrating-wicket

India-celebrating-wicket

Sher-e-Bangla411

Sher-e-Bangla411

લંડનઃ બ્રેન્ટ વિસ્તારમાં આવેલા કિંગ્સબરી શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે અનોખી રીતે દિવાળી અને નૂતન વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. નવા વર્ષની ઉજવણી માટે અન્નકૂટમાં લંડનના પ્રખ્યાત વેમ્બલી સ્ટેડિયમના આકારની કેકનો ભોગ ચડાવવામાં આવ્યો હતો. દિવાળી અને નૂતન વર્ષ નિમિત્તે હજારો હરિભક્તો દિવસ દરમિયાન દર્શન કરવા મંદિર ઉમટ્યા હતા. મંદિરમાં વેમ્બલી સ્ટેડિયમના આકારની કેક, જિંજરબ્રેડમાંથી બનાવાયેલા હિંડોળા અને કરાઉઝલ તથા સંખ્યાબંધ વિવિધ વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી.

કોવેન્ટ્રીમાં નિવૃત્ત સબ-પોસ

લંડનઃ કોવેન્ટ્રીના લોકોએ શહેરમાં સૌથી વધુ લાંબો સમય સેવા આપી નિવૃત્ત થનારા સબ-પોસ્ટમાસ્ટર બાબુભાઈ ગોવિંદભાઈ ગરાલાના માનમાં પાર્ટી આપી હતી. બાબુભાઈ ગરાલા ૪૩ વર્ષની નોકરી કરીને હિલફિલ્ડ્સ પોસ્ટ ઓફિસમાંથી નિવૃત્ત થયા છે. તેમની ઈચ્છા શાંતિપૂર્વક નિવૃત્ત થવાની હતી, પરંતુ સ્થાનિક કોમ્યુનિટીએ અલગ જ વિચાર્યું હતું. સેન્ટ પીટર્સ સેન્ટર ખાતે આયોજિત પાર્ટીમાં શહેરના લોર્ડ મેયર અને લેડી મેયોરેસ સહિત ૧૫૦થી વધુ શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.

paris attack

paris attack

Bihar Election 3

Bihar Election 3