Advanced search


બીજી એશિઝ ટેસ્ટઃ ઇંગ્લેન્ડને

બેટ્સમેનોના ઝડપી રન બાદ બોલર્સની ચુસ્ત બોલિંગની મદદથી પ્રવાસી ઓસ્ટ્રેલિયાએ લોર્ડસમાં રમાયેલી બીજી એશિઝ ટેસ્ટ મેચમાં યજમાન ઇંગ્લેન્ડને ૪૦૫ રને કારમો પરાજય આપ્યો હતો. આ સાથે જ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી એશિઝ શ્રેણી ૧-૧થી સરભર થઈ છે.

ad_175966447

ad_175966447

Shayan Moradisohi admitted one count of theft

શ્રીમદ ભાગવતકથાનું અાયોજન અન

છેલ્લા બે સપ્તાહથી "ગુજરાત સમાચાર"ના પાને પશ્ચિમ લંડનના ડેનહામ ખાતે અનુપમ મિશનના વિશાળ પ્રાંગણમાં તા. ૫ અોગષ્ટથી ૧૨ અોગષ્ટ દરમિયાન પૂજ્ય ભાઇશ્રીના મુખેથી શ્રીમદ ભાગવત સપ્તાહનું અાયોજન કરવામાં અાવ્યું છે એની વિગતો વાંચી લંડનના ખૂણે ખૂણેથી હરિભક્તો કથાશ્રવણ કરવા માટે ઉત્સુક બન્યા છે. ભાગવત કથાના કન્વેનર શ્રી સુરેન્દ્રભાઇ પટેલના જણાવ્યા મુજબ, “ગુજરાત સમાચાર'નો અહેવાલ વાંચી હરિભક્તો તૈયાર થયેલી માર્કી (કથામંડપ) અને એમાં બેસવાની વ્યવસ્થા કેવી છે એ જોવા ઉમટ્યા છે. 

Things to do in London this summer...

If you are getting to that age where what you previously may have liked to do, you are no longer so fond of, then here's a list of things which may interest the 'older' kids.

images

images

આઈપીએલનાં બહુચર્ચિત સ્પોટ ફિક્સિંગ કેસમાં બે વર્ષ બાદ બહુ મહત્ત્વનો ચુકાદો આવ્યો છે. ભારતીય ક્રિકેટમાં વગદાર સ્થાન ધરાવતા એન. શ્રીનિવાસનના જમાઈ ગુરુનાથ મય્યપન્ અને રાજસ્થાન રોયલ્સના સહમાલિક રાજ કુન્દ્રા પર આજીવન પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જ્યારે બે ફ્રેન્ચાઇઝી (રાજસ્થાન રોયલ્સ અને ચેન્નઇ સુપરકિંગ્સ)ને બે વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. 

Op Boris - Jabbar Sattar

Op Boris - Jabbar Sattar

Jabbar Sattar (63) arrested for smuggling cigarettes

વુડબ્રીજ નજીકના સફોકમાં રહેતાં ૮૧ વર્ષના નીના સ્નેલિંગે યુવા દેખાવ માટે ન તો કોઇ પણ પ્રકારની સર્જરી કરાવી છે કે ન તો ક્યારેય હેરડાય લગાવી છે. આમ છતાં પણ તેઓ આજે ૪૫ વર્ષનાં લાગે છે. નીના જણાવે છે કે, ‘મારી આ સુંદરતા કાયમ રહેવાનું એક કારણ કદાચ એ હોય શકે કે હું અપરિણીત છું. જ્યારે લોકો મને મળે છે ત્યારે એમ જ માને છે કે મારી ઉંમર ૪૦-૪૫ વર્ષની છે.’ નીનાની વાતમાં સહેજ પણ અતિશ્યોક્તિ નથી.