Advanced search


Deepak - NH7 photographer Bhooshan Iyer

Deepak - NH7 photographer Bhooshan Iyer

Surjit DSC_8465

Surjit DSC_8465

boles

boles

Business Minister, Nick Boles

હાર્દિક મંડળી સહિત કાયદાના સક

અનામત આંદોલન દરમિયાન અમદાવાદ સહિત રાજ્યભરમાં ૧૧૫ જેટલા સ્થળે તોફાનો ફાટી નીકળ્યા હતા તે વખતે પાટીદાર સમાજના કન્વીનર હાર્દિક પટેલ અને તેની ટીમના ૫ સભ્યોએ સરકાર વિરુદ્ધ ઉશ્કેરણીજનક સંદેશા આપ્યા હોવાનું ક્રાઈમબ્રાંચના ઇન્ટરસેપ્શન (ઇલેક્ટ્રોનિક્સ સર્વેલન્સ)માં બહાર આવ્યું છે અને હાર્દિક અને તેના સાથીઓ વિરુદ્ધ સુરત બાદ ફરી અમદાવાદમાં રાજદ્રોહનો ગુનો નોંધાયો છે. 

Vodafone preparing for IPO in India...

British telecom major Vodafone said it has started the pre-work for initial public offer of its Indian business, the largest if customer numbers are to be believed

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે હાઈ-ટેક બેગેજ મેનેજમેન્ટ સિસ્ટમ શરૂ કરવામાં આવશે. આ સુવિધા દ્વારા મુસાફરોને તેમની બેગેજનું સચોટ લોકેશન મળશે.

ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી (ગિફ્ટ)માં વિદેશી કંપનીઓના આગમન બાદ તેમને ફાઇનાન્સિયલ સર્વિસ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય કક્ષાની આવડત ધરાવતા યુવાનો મળી રહે તે માટે યુ.કે. ગુજરાતના લાખો વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપવાની વિચારણા કરી રહ્યું છે.