સ્ટેટસ સિમ્બોલનાં રમકડાં! 26/03/2015 5:25 am Nilesh Parmar હાઈ-ફાઈ કન્ટ્રીમાં હાઈ-ફાઈ સ્ટાઈલુંથી જીવતા અમારા બધા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં અમારા દેશીપણાને છૂપાવવાનાં ફાંફા મારતાં હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!
ડ્રાય આઇ સિન્ડ્રોમઃ કમ્પ્યુટર યુગની બીમારી 26/03/2015 6:51 am Nilesh Parmar આધુનિક યુગની બીમારી એટલે ડ્રાય આઇ સિન્ડ્રોમ. કમ્પ્યુટર પર કામ કરતી વેળા સ્ક્રીનને એકીટશે જોયા કરો અને આંખના પલકારા મારવાનું ભૂલી જાવ તો આ બીમારી થઇ શકે છે. આ ઉપરાંત એર-કન્ડિશનનું સૂકું વાતાવરણ અને કોન્ટેક્ટ લેન્સનો સતત ઉપયોગ પણ આના માટે જવાબદાર છે.
ભારતીય ડોક્ટરને લાંચ કેસમાં જેલ 27/03/2015 5:45 am Viren Vyas અમેરિકાવાસી ભારતીયો વારંવાર લાંચ કેસમાં ઝડપાતા રહે છે. ન્યૂ જર્સીમાં ગત સપ્તાહે વધુ એક ભારતીય ડોક્ટરને લાંચ કેસમાં જેલ સજા થઇ છે.
૧૦૦ શ્રેષ્ઠ વેન્ચર કેપિટાલિસ્ટ્સમાં ૧૧ ભારતીયો 27/03/2015 5:49 am Viren Vyas ભારતીય મૂળના ૧૧ અમેરિકન રોકાણકારોને ફોર્બ્સ મેગેઝિનના ૧૦૦ સર્વશ્રેષ્ઠ વેન્ચર કેપિટાલિસ્ટ્સમાં સ્થાન મળ્યું છે.
નેશનલ ફિલ્મ એવોર્ડઃ કંગના શ્રેષ્ઠ અભિનેત્રી 27/03/2015 6:04 am Viren Vyas હિન્દી ફિલ્મ ‘ક્વીન’માં સુંદર અભિનય માટે કંગના રનૌતને નેશનલ ફિલ્મ એવોર્ડ જાહેર થયો છે.
વાહન ખરીદીમાં સુરતીઓ મોખરેઃ 27/03/2015 6:26 am Viren Vyas સુરતવાસીઓને મોંઘવારી નડતી ન હોય તેવું લાગે છે. સુરતીઓએ આ વર્ષે અધધધ કહી શકાય તેટલા રૂ. ૨૭૫૦ કરોડના વાહનો ખરીદ્યા છે. તહેવારોની ઉજવણીમાં અગ્રેસર રહેતા સુરતીઓ દેશના અન્ય શહેરોની તુલનામાં વાહનોની ખરીદીમાં પણ મોખરે છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે સુરત શહેરમાં ખાનગી વાહનોનું પ્રમાણ વધ્યું છે. શહેરમાં ૨૪ લાખથી વધુ વાહનો આર.ટી.ઓ. કચેરીમાં નોંધાયા છે. જેમાંથી ૧૮ લાખ જેટલા ટુ વ્હીલર છે અને ત્રણ લાખ જેટલા ફોર વ્હીલર છે.
Bharat Ratna conferred on Vajpayee, Malviya 31/03/2015 2:48 pm K.K. Joseph Former Indian prime minister Atal Behari Vajpayee has been conferred with the Bharat Ratna, the country's highest civilian honour, by President Pranab Mukherjee at Vajpayee's residence, with Vice President Hamid Ansari and Prime Minister Narendra Modi attending the ceremony.
ઓડ હત્યાકાંડમાં વિદેશ ભાગેલા આરોપીઓ સામે ચાર્જફ્રેમ 27/03/2015 6:34 am Viren Vyas આણંદ જિલ્લાના ઓડ ગામે હત્યા કેસમાં સંડોવાયેલા અને જામીન મળ્યા પછી વિદેશ ભાગેલા ત્રણ આરોપી સામે સ્પેશિય ઇન્વેસ્ટીગેશન ટીમ (એસઆઇટી)એ આરોપનામું ઘડ્યું છે.