Advanced search


ટોપ-૨૦ ટેક્નો સિટીમાં લંડન, બે

વિશ્વનાં ટેક્નોલોજીથી સમૃદ્ધ ટોચના ૨૦ શહેરોની યાદીમાં ભારતનાં બેંગ્લૂરુને સ્થાન મળ્યું છે. એક પ્રોપર્ટી કન્સલ્ટન્ટ કંપની દ્વારા કરાયેલા સર્વેમાં ટેક-રિચ શહેરોમાં બેંગ્લૂરુને ૧૨મો ક્રમ આપવામાં આવ્યો છે. આ પસંદગીના કારણે ભારતનો 'સિટી મોમેન્ટમ ઇન્ડેક્સ'માં પ્રવેશ શક્ય બન્યો છે.

DSC_4416

DSC_4416

DSC_4416

The Asian Achievers Awards (AAA), also known as The People's Choice Awards, organised by Asian Business Publications Limited (ABPL), is a star-studded event where the renown and crème de la crème attend to celebrate and acknowledge the contribution and hard work of the nominees in society. The awards has been taking place annually; this will be the 15th ceremony and will be held at the prestigious Grosvenor House Hotel, on Friday 18th September 2015.

છેલ્લા બે-અઢી વર્ષમાં ખાસ કરીને સુરતના હીરાઉદ્યોગમાં ૪૨ જેટલા પાર્ટી ઉઠમણાઓમાં રૂ. ૧૨૦૫ કરોડની રકમ ફસાઇ હતી. જોકે, ઉઠમણાં બાદ અંદાજે ૬૦ ટકા કેસમાં સમાધાન થતું હોય છે. ઘણા કિસ્સામાં અફવા ફેલાતા તેની સમગ્ર અસર બજાર પર થાય છે અને તેનાથી ઉદ્યોગને મોટું નુકસાન થતું હોવાનું વેપારીઓ માને છે.

ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર હેરિસ

ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર રાયન હેરિસે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્ત જાહેર કરી છે. હેરિસ હાલમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમની સાથે એશિઝ પ્રવાસે છે. જોકે ડાબા ઘૂંટણની ઈજાના કારણે ઓસ્ટ્રેલિયાએ તેને એસેક્સ સામેની આખરી પ્રેકિટ્સ મેચ માટેની ટીમમાં સ્થાન આપ્યું નહોતું. તેના ઘૂંટણમાં સોજો હતો અને તેની ઈજા ગંભીર હતી. ઈજાના કારણે એશિઝ ટેસ્ટ શ્રેણી ગુમાવવાથી વ્યથિત થઇને તેણે અચાનક આ નિર્ણય લઈ લીધો હતો.

DSC_4458

DSC_4458

મંદિર સંકુલ નિહાળી પૂ.સાહેબે પ્રસન્નતા વ્યક્ત કરી શ્રીસ્વામિનારાયણની ધૂન કરી હતી

કેપ્ટન ફાફ ડુપ્લેસિસની અણનમ અડધી સદી અને પેસ બોલરોની ઉત્કૃષ્ટ બોલિંગની મદદથી સાઉથ આફ્રિકાએ પહેલી ટ્વેન્ટી૨૦ મેચમાં રવિવારે બાંગ્લાદેશને બાવન રને કારમો પરાજ્ય આપીને પ્રવાસની શાનદાર શરૂઆત કરી હતી

DSC_4188

DSC_4188

ભાગવત કથા માટે તૈયાર થયેલો વિશાળ મંડપ

પેરિસ ડાયમંડ લીગઃ ૧૦૦ મીટર રેસ...

પેરિસ ડાયમંડ લીગ એથ્લેટિક્સ મીટમાં જમૈકન દોડવીર અસાફા પોવેલે પુરુષ વિભાગની ૧૦૦ મીટરની રેસ જીતી છે, જ્યારે મહિલા વિભાગમાં જમૈકાની શેલી એન ફ્રેઝરે બાજી મારી છે. જમૈકાના ઝડપી દોડવીર અસાફા પોવેલે શાનદાર પ્રદર્શન કરતાં પેરિસ ડાયમંડ લીગ એથ્લેટિક્સ મીટમાં ૯.૮૧ સેકન્ડના સમય સાથે ૧૦૦ મીટરની રેસ જીતી હતી.