Advanced search


કોપા અમેરિકા કપઃ ચિલી ચેમ્પિયન

સેન્ટિયાગોઃ ચિલીએ આર્જેન્ટિનાને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવીને કોપા અમેરિકા ફૂટબોલ ટૂર્નામેન્ટનું ટાઇટલ જીતવાના તેના ૯૯ વર્ષના ઇંતઝારનો અંત આણ્યો હતો. બીજી તરફ, સ્ટાર ફૂટબોલર લાયોનલ મેસ્સીએ સતત બીજી વખત મુખ્ય આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટની ફાઈનલમાં નિરાશાનો સામનો કરવો પડ્યો છે. આર્સેનલના સ્ટાર અલેક્સિસ સાંચેઝે ચિલી તરફથી વિજયી ગોલ ફટકાર્યો હતો. બન્ને ટીમો નિર્ધારિત સમયમાં ગોલ કરવામાં નિષ્ફળ રહી હતી. આ પછી શૂટઆઉટની મદદ લેવી પડી જેમાં યજમાન ટીમ ચિલીએ ૪-૧થી બાજી જીતી લીધી હતી.

A population based, longitudinal study that investigated cardiovascular disease events and morality endpoints among white and African American adults older than 45 years of age, published in the American Journal of Preventive Medicine, has found that second hand smoke may increase the risk of stroke by around 30 per cent, in non smokers.

Serena set up for final against Muguruza...

World tennis champion Serena Williams held her ground against Maria Sharapova as she crushed her to claim a place in the Wimbledon final against Spain's Garbine Muguruza.

થોડા વર્ષો અગાઉ ભારતના અનેક શહેરોમાં ત્રાસવાદીઓ દ્વારા બોમ્બ વિસ્ફોટની ઘટના ઘટી હતી. આ હિંમતનગર નજીકના મોડાસાના સૂકાબજાર ખાતે વિસ્ફોટ થયો હતો. 

સોમનાથ મહાદેવ મંદિર બનશે સંપૂ...

ભારતના બાર જ્યોર્તિલિંગમાં શ્રી સોમનાથ મહાદેવનું મંદિરને હવે સેન્ટ્રલી એરકન્ડીશનડ બનાવવાનું આયોજન છે, આથી હવે ભકતોને મંદિરમાં દર્શન, આરતી કે મહાભિષેક વગેરે વિધિ વખતે ગરમીનો સામનો નહીં કરવો પડે.

ક્રિસ ગેલની સિદ્ધિઃ ટ્વેન્ટી

વેસ્ટ ઇન્ડિઝના આક્રમક બેટ્સમેન ક્રિસ ગેઇલે ક્રિકેટના સૌથી નાના ફોર્મેટ ટ્વેન્ટી૨૦માં ૮ હજાર રન પૂરા કરવાની સિદ્ધિ મેળવી હતી. ટી૨૦ ક્રિકેટમાં આ સિદ્ધિ મેળવનાર તે વિશ્વનો પ્રથમ ક્રિકેટર બન્યો છે. ક્રિસ ગેઇલે આ સિદ્ધિ કેરેબિયન પ્રીમિયર લીગ (સીપીએલ)માં જમૈકા તાલાવહ તરફથી રમતાં મેળવી હતી.