જેટ એરવેઝનું રાજકોટ-મુંબઇ વચ્ચેનું ભાડું વધુ 03/08/2015 1:02 pm Viren Vyas જેટ એરવેઝ દ્વારા રાજકોટથી મુંબઈની ફ્લાઇટમાં વધુ ભાડું લેવાતું હોવાની ફરિયાદ થઇ રહી છે.
3-month-old baby circumcised without mother's consent 04/08/2015 5:51 am Reshma Trilochun Dr Balvinder Mehat faces a police inquiry as it is said that he performed a circumcision on a three-month-old baby in Nottingham, without the consent of the mother.
અંતે યાકુબ મેમણને ફાંસી અપાઇ 30/07/2015 2:41 am Viren Vyas મુંબઇ બોમ્બ વિસ્ફોટના સૂત્રધાર યાકુબ મેમણને ગુરુવારે સવારે ૬.૩૦ કલાકે નાગપુરની જેલમાં ફાંસી આપવામાં આવી છે.
ભારતીય દોડવીર દુતીચંદ પરનો પ્રતિબંધનો રદ 30/07/2015 3:50 am Nilesh Parmar ભારતની મહિલા દોડવીર દુતીચંદ પરનો પ્રતિબંધ હટાવી લેવાયો છે. હાઈપર એન્ડ્રોજેનિમની શિકાર દોડવીર દુતીચંદ પર પુરુષ હોવાનો આરોપ મૂકાયો હતો. જોકે હવે પ્રતિબંધ દૂર થતાં તે ફરીથી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી શકશે.