Advanced search


ffa625d582c887ace91d793322518e78

ffa625d582c887ace91d793322518e78

Snehal with a friend and Dr Abdul Kalam

DSC_7901

DSC_7901

Snehal with CB Patel, Publisher/Editor, Asian Voice and Gujarat Samachar. She attended a diabetes seminar hosted by Asian Voice in Harrow on Saturday 1 August and addressed a small gathering, sharing her story.

દાળવડાં...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન

દેશના સબ-પોસ્ટમાસ્ટર્સ ખામીપ

લંડનઃ વિવાદાસ્પદ કોમ્પ્યુટર સિસ્ટમના કારણે નાના ગામોમાં પોસ્ટ ઓફિસ ચલાવતા ૧૦૦થી વધુ સબ-પોસ્ટમાસ્ટર્સ સામે છેતરપીંડીના ખોટાં આરોપો લગાવાયાં છે, કેટલાક કિસ્સામાં તેમને જેલની સજા પણ કરાઈ છે અને કેટલાકને નાદારી નોંધાવવી પડી હતી. એક કેસમાં તો આત્મહત્યા કરાયાની શંકા છે. ઉલ્લેખનીય છે કે સબ-પોસ્ટ ઓફિસ ચલાવનારામાં એશિયનો અને વિશેષતઃ ભારતીયોની મોટી સંખ્યા છે. તેમણે બિઝનેસ, પ્રતિષ્ઠા અને નિર્વાહનું સાધન ગુમાવવાં પડ્યાં છે.

BAPS ચેરિટીઝ દ્વારા કોમ્યુનિટી હ...

બર્મિંગહામઃ અગ્રણી હેલ્થકેર સંસ્થાઓ અને ચેરિટીઝ સાથે મળીને BAPS ચેરિટીઝ દ્વારા બર્મિંગહામના BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે ૨૬ જુલાઈએ કોમ્યુનિટી હેલ્થ ફેર યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો હેતુ સ્થાનિક કોમ્યુનિટીને સઘન આરોગ્ય જાગૃતિ કેળવવા તેમજ સલામત અને સ્વસ્થ જીવનનો સંદેશો આપવાનો હતો. ૧૯૦ લોકોએ તેમાં ભાગ લીધો હતો.

લંડનની મસ્જિદોમાં જેહાદી બ્ર

લંડનઃ યુકેની મસ્જિદોમાં જ મહિલા ચેરિટી સંસ્થાઓ મારફત છોકરીઓને કટ્ટરતાના પાઠ પઢાવી ISISમાં જોડાવા સમજાવાતી હોવાનું બહાર આવ્યું છે. ઈસ્ટ લંડનની ૧૫ વર્ષીય શર્મીના બેગમ ડિસેમ્બરમાં ISISમાં જોડાવા ઘર છોડી ગઈ હતી. ત્રણ મહિના પછી તેની બેથનાલ ગ્રીન એકેડેમી શાળાની ત્રણ ગાઢ મિત્ર- અમીરા અબાસે, કદીઝા સુલતાના અને શમીના બેગમ પણ સીરિયા નાસી ગઈ હતી. શર્મીના સહિત ચારે તરુણીએ ઈસ્લામિક સ્ટેટના સીરિયન લડવૈયાઓ સાથે લગ્ન કરી લીધાં છે. દરમિયાન, સીરિયા ગયા પછી પેન્ટાગોનના કોમ્પ્યુટર્સ હેક કરનાર બ્રિટિશ કોમ્પ્યુટર નિષ્ણાત જુનૈદ હુસૈન યુએસ લશ્કરી દળોના ‘કિલ લિસ્ટ’માં ત્રીજા ક્રમે છે.

Dalvada

Dalvada

લંડનઃ કોર્પોરેશન ટેક્સમાં £૧૧૫,૦૦૦ની કરચોરી કરવા જૂઠાણુ આચરવા સહિત ૧૪ ગુના બદલ મિડલસેક્સના મોર્ગેજ બ્રોકર આસીમ ઝફર હુસૈન (૪૨)ને સધર્ક ક્રાઉન કોર્ટે બે વર્ષ જેલની સજા ફરમાવી છે, જે બે વર્ષ સુધી મુલતવી રહેશે. તેણે ૨૪૦ કલાક કોમ્યુનિટી સેવા કરવાની રહેશે.

ડ્રામા ફિલ્મ

વિજય સાલગાંવકર (અજય દેવગણ) ગોવાના એક નાના ગામમાં રહે છે. વિજયનો કેબલ નેટવર્કનો બિઝનેસ છે. તેનો પરિવાર નાનો છે અને તેમાં પત્ની નંદિની (શ્રીયા શરણ) અને બે પુત્રીઓનો સમાવેશ થાય છે.