ફ્રેન્ડઝ અોફ ઇન્ડિયા સોસાયટી ઇન્ટરનેશનલ – યુકેના ઉપક્રમે મોદીજીની બ્રિટન યાત્રા અને ભારત-બ્રિટનના સંબંધો વિષે ચર્ચા સભા 08/12/2015 12:24 pm Kamal Rao ફ્રેન્ડઝ અોફ ઇન્ડિયા સોસાયટી ઇન્ટરનેશનલ – યુકેના ઉપક્રમે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની તાજેતરની ત્રણ દિવસની બ્રિટન યાત્રા અને ભારત બ્રિટનના સંબંધો વિષે ચર્ચા સભાનું આયોજન આગામી તા. ૧૨મી ડિસેમ્બર ૨૦૧૫, શનિવારના રોજ બપોરે ૩થી ૬ દરમિયાન સ્વામી વિવેકાનંદ હોલ, ૧૦, થોર્નટન રો, થોર્નટન હીથ પોંડ, ક્રોયડન CR7 6JN ખાતે કરવામાં આવ્યું છે.
આભને આંબતી ગગનચુંબી ઇમારતો બનાવવાની હોડ 08/12/2015 12:27 pm Kamal Rao માણસે જ્યારેથી જન્મ લીધો છે ત્યારથી તેનો ઇરાદો આભને આંબવાનો જ રહ્યો છે. ચાહે તો મકાનો બાંધીને હોય કે પછી આકાશમાં ઉડવાનો. છેલ્લા પાંચ વર્ષમાં પાંચ ગગનચુંબી ઇમારતો બનાવાઇ અને આજની વિશ્વની સૌથી ઉંચી ૧૦૦૧ મીટરની લંબાઇ ધરાવતી ઇમારત 'કિંગ્ડમ ટાવર'નું નિર્માણ સાઉદી અરેબિયાના જેદ્દાહ ખાતે થનાર છે.