શાંતિ સમજૂતીને વધાવતાં વિશ્વ નેતાઓ 17/06/2026 5:45 am Nilesh Parmar અમેરિકા અને ઇરાન વચ્ચે સધાયેલી શાંતિ સમજૂતીને વિશ્વભરના નેતાઓ રાજદ્વારી સફળતાના રૂપમાં જોઈ રહ્યા છે. આ શાંતિ સમજૂતીએ પશ્ચિમ એશિયામાં સ્થિરતા પાછી ફરશે તેવી આશાઓને બળવત્તર કરી છે.
ગ્વેન શોટવેલઃ વો કૌન? 13/06/2026 8:38 am Nilesh Parmar સ્પેસએક્સના લિસ્ટિંગ સમયે બહુ ઓછા લોકો જાણે છે તેવી વ્યક્તિ ફોટોના કેન્દ્રમાં જોવા મળી. આ વ્યક્તિ એટલે સ્પેસએક્સનાં પ્રેસિડેન્ટ અને ચીફ ઓપરેટિંગ ઓફિસર (સીઇઓ) ગ્વેન શોટવેલ.