Advanced search


ભારતથી અમેરિકા... સ્માર્ટફોન ન

એપ્રિલ 2026માં ભારતથી અમેરિકામાં સ્માર્ટફોનની નિકાસ વાર્ષિક ધોરણે 47.24 ટકા વધીને 2.43 બિલિયન ડોલરથી વધુ થઈ છે. આ વૃદ્ધિમાં એપલે મુખ્ય ભૂમિકા ભજવી હતી. નોંધનીય છે કે, આ વધારો એવા સમયે થયો છે જ્યારે ભારતનો ચીન પર 10 ટકા આયાત ડયુટી લાભ સમાપ્ત થઈ ગયો છે. 

INS Dunagiri, INS Sanshodhak, and INS Agray

INS Dunagiri, INS Sanshodhak, and INS Agray

Rahul 56th Birthday

Rahul 56th Birthday

lucknow fire1

lucknow fire1

Vishvas Sapkal

Vishvas Sapkal

કૃષ્ણભક્તિમાં લીન રમા વૃંદાવ

કૃષ્ણની શરણમાં જે આવે છે તે તેને ભગવાન જરૂર મદદ કરે છે. કળિયુગમાં પણ ભગવાન સહાય કરે છે તેનું જીવતું જાગતું ઉદાહરણ હરિયાણાની 22 વર્ષીય રમા ગુર્જર છે. રમા ગુર્જરે વૃંદાવનથી દ્વારકાનું 1300 કિ.મી.થી વધુનું અંતર 67 દિવસમાં પગપાળા કાપ્યું છે.

કૂનો બાદ કચ્છનું બન્ની ચિત્તા...

ગુજરાતમાં ચિત્તાની એન્ટ્રી પહેલાં વનવિભાગે આગોતરું આયોજન કર્યું છે. કચ્છ જિલ્લામાં બન્નીના ઘાસિયા પ્રદેશ ખાત 660 હેક્ટર જમીન ઉપર ચિત્તાના સંવર્ધન માટે એસ્ક્લોઝર તૈયાર થયું છે, તેની નજીક બન્નીમાં જ 20 હજાર હેક્ટર જગ્યા એટલે કે હયાત એસ્ક્લોઝર કરતાં 30 ગણી વધુ જમીન ચિત્તાના ભવિષ્યના કાયમી રહેણાક માટે અલગ તારવાઈ છે, જે દૂરંદેશી વ્યવસ્થા બન્નીના ચિત્તા સંવર્ધન કેન્દ્રને દેશમાં કૂનો નેશનલ પાર્ક પછી બીજા નંબરનું ચિત્તાનું વિશાળકાય ઘર બનાવશે. જો કે મધ્યપ્રદેશમાં કૂનો નેશનલ પાર્કનો એરિયા તો ઘણો બહોળો છે, જેનો કુલ વિસ્તાર 74876 હેક્ટર છે અને ત્યાં વધુ 48700 હેક્ટરનો બફર એરિયા પણ અનામત રખાયેલો છે.

operation tiger

operation tiger

Vivek Agarwal

Vivek Agarwal

Tushar Mehta

Tushar Mehta