ફાઇન લાઇન્સઃ ઉંમર સાથે દેખાતો બદલાવ 09/07/2026 11:04 am Nilesh Parmar ઉંમર વધતી જાય તેમ ચહેરા પર ફાઈન લાઇન્સ અને રિંકલ્સ દેખાવા લાગવા સ્વાભાવિક પ્રક્રિયા છે. સામાન્ય રીતે 30 વર્ષની આસપાસથી ત્વચાનું લચીલાપણું ધીમે ધીમે ઘટવા લાગે છે. પરિણામે કપાળ, આંખોની આસપાસ અને હોઠ પાસે નાની લાઈન્સ દેખાવા લાગે છે. આ બદલાવને સંપૂર્ણપણે તો રોકી શકાતો નથી, પરંતુ યોગ્ય કાળજી રાખીને તેની ઝડપ ધીમી જરૂર કરી શકાય છે.
દુનિયાના આ દેશમાં ભરાય છે ચલણી નોટોનું બજાર! 13/07/2026 8:37 am Nilesh Parmar આજે આખી દુનિયામાં રોકડને કોરાણે મૂકીને ડિજિટલ પેમેન્ટનું ચલણ વધી રહ્યું છે. અનેક દેશોએ ડિજિટલ કરન્સી અપનાવી લીધી છે. ના કરન્સી છાપવાની ખર્ચાળ માથાઝીંક અને ના તેની લેવડદેવડથી લઇને સાચવવાની કડાકૂટ. જોકે સોમાલીલેન્ડની વાત ‘અલગ’ છે. અહીં તો ચલણી નોટોનું ખુલ્લેઆમ બજાર ભરાય છે! અહીં લોકો શાકભાજીની જેમ નોટોના બંડલ ખરીદે છે અને થેલા ભરીને પૈસા લઈ ફરે છે. આ દેશનું નામ છે સોમાલીલેન્ડ.
ધર્મરાજનનું સપનું સાકાર 13/07/2026 8:36 am Nilesh Parmar કેરળના કોઝિકોડના નિવૃત્ત અધિકારી ધર્મરાજન નાયરે 72 વર્ષની ઉમરે કરાટેમાં બ્લેક બેલ્ટ હાંસલ કર્યો છે. ધર્મરાજન નાયરે કુંગ ફૂ અને બોક્સિંગ 1974માં શીખ્યા હતા, પરંતુ તેમનું બ્લેક બેલ્ટ મેળવવાનું સપનું અધુરું રહી ગયું હતું, સાત ભાઈ-બહેનોમાં સૌથી મોટા હોવાને કારણે તે શક્ય ન બન્યું.
Debut feature ‘Anmol’ to make international premiere at LIFF 10/07/2026 8:42 am Subhasini Naicker Independent filmmaker Priyankka S Saha’s debut feature, Anmol – ‘Lovingly Ours’, is set to make its international premiere at the upcoming London Indian Film Festival (LIFF).The selection marks a major milestone for the film, which previously screened in the official competition at the Kolkata International Film Festival and at the Bengaluru International Film Festival.
પ્રોડ્યુસર ધર્મેશ સંગાણીને ત્યાં ઇડીના દરોડા 13/07/2026 10:57 am Nilesh Parmar એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ મુંબઈમાં ફિલ્મ પ્રોડ્યુસર ધર્મેશ સંગાણી અને તેની કંપની કલાની ઈમ્પેક્સ લિમિટેડ સામે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) હેઠળ તપાસ આરંભી છે.