Advanced search


dpa port

dpa port

lion1

lion1

ghorad

ghorad

ઓમાનના દરિયામાં સલાયાનું માલવાહક જહાજ ‘મહેબૂબ એ બુખારી’ ડૂબી ગયું છે. આ દુર્ઘટનામાં જહાજ પર સવાર 14 ખલાસી પૈકી 2નાં મોત થયાં છે, જ્યારે 12 ખલાસીને બચાવી લેવાયા છે. જહાજ 3 જુલાઈએ દુબઈથી કાર્ગો ભરીને જીબુટી રવાના થયું હતું, જે ખરાબ હવામાનના કારણે ઓમાનના દરિયામાં ડૂબવા લાગ્યું હતું. આખરે ટંડેલે તમામ ક્રૂ મેમ્બરને જીવ બચાવવા દરિયામાં કૂદવાનો આદેશ આપ્યો હતો.

rajkot solar car pareshbhai

rajkot solar car pareshbhai

junagadh accident

junagadh accident

bhavnagar fraud

bhavnagar fraud

ચોમાસું શરૂ થતાં જ વડોદરામાં નદીકાંઠા વિસ્તારમાં મગરોએ દેખા દેવાની શરૂઆત કરી છે. શહેરના તાંદલજા અને વાસણા-ભાયલી રોડ પર 2 મગર જોવા મળ્યા હતા, જ્યારે ઢાઢર નદીમાં એકસાથે 11 મગરનું ઝુંડ જોવા મળતાં લોકોમાં ડર ફેલાયો છે. નદીકાંઠા વિસ્તારમાં મગરો દેખાતાં લોકો અને પશુપાલકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. પાદરા-કરજણ રોડ પર કોઠવાડા ગામ પાસે ઢાઢર નદીમાં એકસાથે 11 મગરોનું ઝુંડ જોવા મળતાં લોકોનાં ટોળાં ઊમટ્યાં હતાં.

Ahmedabad-Dholera Expressway

Ahmedabad-Dholera Expressway

Manjalpur BJP Satish Patel

Manjalpur BJP Satish Patel