Advanced search


સીજેપી પછી હવે ઇ-20 પાર્ટીઃ ગડકર...

નીટ પેપર લીક કેસમાં કોક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ની આગેવાની હેઠળ થયેલા વિદ્યાર્થી આંદોલનમાં કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડ્યું છે અને સીજેપીએ આંદોલન પૂરું કરવાની જાહેરાત પણ કરી દીધી છે. જો કે આ પ્રકરણે આગામી આંદોલનના દરવાજા પણ ખોલી દીધા છે. જંતરમંતર પર વધુ એક નવો મોરચો ખૂલ્યો છે અને તેના નિશાન પર છે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરી. સીજેપીની જેમ ઈ-20 પાર્ટી બનાવવાની જાહેરાત પણ કરી દેવાઈ છે.

cjp11

cjp11

કોકરોચ પાર્ટીના દેખાવોઃ ગાર્ડિયન અને રિપોર્ટરનો ભારત અને મોદીદ્વેષ

ધારણા હતી જ તેમ હાન્નાહ એલિસ પીટરસને ઉત્સાહપૂર્વક દિલ્હીમાં કોકરોચ પાર્ટીના વિરોધપ્રદર્શન વિશે અહેવાલ આપ્યો છે. તેમણે દાવો કર્યો છે કે આ પ્રોટેસ્ટમાં 50,000થી વધુ લોકોએ ભાગ લીધો હતો. ખરેખર તો 40,000ની સંખ્યા વધુ દર્શાવી છે. જોકે, ધ ગાર્ડિયન તેના પક્ષપાત માટે જાણીતું જ છે. હાન્નાહ ઘણાં વર્ષોથી કરતી આવી છે તેમ ‘મોદીની હિન્દુ સરકાર’ તરફ તેની દ્વેષભાવના કે અણગમો દર્શાવે છે.