Advanced search


avddeshanandji

avddeshanandji

giribapu

giribapu

પ્રેસ્ટનના ગુજરાતી સમાજને સમ

ગુજરાત સમાચારની વિવિધ સમાજને લગતી ‘સોનેરી સંગત’ની સફર ગત ગુરુવારે લેસ્ટરથી પ્રેસ્ટન પહોંચી હતી, જ્યાં ગુજરાતી સમાજે સ્થાનિક વાતાવરણમાં પોતાની મહેનત, નિષ્ઠા અને કર્તવ્યથી એક આગવી ઓળખ બનાવી લીધી છે. આ ઓળખ કંઈ એમ જ નથી મળી, તેના માટે પ્રથમ પ્રવાસી ભારતીયોની અથાક મહેનતને વંદન કરવાં જ પડે, જેમણે એક અજાણી ધરતીના ગગનમાં પોતાના લોકોને એક નવી ઓળખ અને પાંખો મળે તે માટે ગુજરાતી હિન્દુ સોસાયટી એટલે કે GHS માટે પોતાનું સર્વસ્વ પ્રદાન કર્યું છે.

સોમનાથ મંદિર નીચે બૌદ્વ ગુફાન

સોમનાથ મંદિરની નીચે બૌદ્ધ ગુફાઓ હોવાનો દાવો કરતી જાહેર હિતની અરજી અગાઉ રૂ. 2 લાખના દંડ સાથે ફગાવનારી ગુજરાત હાઇકોર્ટે હવે તે જ મામલે દાખલ કરાયેલી રિવ્યૂ અરજી પણ નકારી કાઢી છે.

HEALTH--- cultural experiences keep body younger1

HEALTH---  cultural experiences keep body younger1

vadtal

vadtal

protein

protein

Baba Baidhnath

Baba Baidhnath

sabudana dishes

sabudana dishes

adani logo

adani logo