Advanced search


સલિના તુર્દાનેઃ ધરતીના પેટાળ

આપણા કાને ખાણ શબ્દ પડતાં જ મગજમાં અંધારી ગુફાઓ, મજૂરોની સખત મહેનત અને મશીનોનો અવાજ ગુંજવા લાગે છે, પરંતુ રોમાનિયાના ટ્રાન્સિલવેનિયા રિજનમાં આવેલી સલિના તુર્દાને એક વખત જૂઓ તો તમારો આ વિચાર સંપૂર્ણપણે બદલાઇ જશે. અહીં જમીનથી લગભગ 400 ફીટ (120 મીટર) નીચે બનેલી મીઠાની ખાણને શાનદાર ‘સોલ્ટ માઇન કોમ્પ્લેક્સ’માં બદલી નાંખવામાં આવી છે.

રોલરકોસ્ટર બ્રીજ: રોમાંચનો ડર

જાપાનનો રોલરકોસ્ટર બ્રીજ સૌથી વધુ ઉંચો ઢાળ ધરાવતો વિશ્વનો અનોખો બ્રીજ છે જે વાહનોનાં ડ્રાઈવરને રોમાંચ સાથે ભયનો બેવડો અનેરો અનુભવ કરાવે છે. આ પુલ પરથી પસાર થતા ડ્રાઈવરોનાં શરીરમાંથી એક વખત તો ભયનું લખલખું પસાર થઈ જાય છે. આ બ્રીજ જોઈને કેટલાય ડ્રાઈવરોનાં મોતિયા મરી જાય છે.

ઉત્તરાખંડના યુવકે બનાવી હવામ

સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે, જેમાં એક યુવક આસમાની રંગની સિંગલ સીટર ગાડીમાં બેસીને હવામાં ઉડતો નજરે પડે છે. દેખાવમાં આ ગાડી ખૂબ જ નાની છે અને તેમાં પૈડાંના બદલે ચારેય બાજુ કુલ 8 ફેન લાગેલા છે.

Rakan Statues2

Rakan Statues2

Salina1

Salina1

ohashi

ohashi

kids

kids

મોરારીબાપુ દ્વારા હાર્વર્ડ યુનિવર્સિટીના મેમોરિયલ હોલમાં રામકથાનું રસપાન

યુએસએની હાર્વર્ડ યુનિવર્સિટીના મેમોરિયલ હોલમાં આધ્યાત્મિક ગુરુ પૂજ્ય મોરારીબાપુ 9 દિવસની રામકથાનું રસપાન કરાવી રહ્યા છે. મોરારીબાપુની આ 982મી રામકથા છે જેનો આરંભ15 ઓગસ્ટથી થયો છે અને પૂર્ણાહુતિ 23 ઓગસ્ટ 2026ના રોજ કરાશે. ભરચક ઓડિયન્સ સાથેની આ રામકથાનો લાભ વિશ્વભરમાંથી લગભગ 1000 ભાવિકો લઈ રહ્યા છે.

ભાજપની નવીન ટીમઃ 12 મહિલા,  7 લઘુમ...

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને પદગ્રહણના 7 મહિના બાદ રાષ્ટ્રીય ટીમની જાહેરાત કરી છે, જેમાં 65 નેતાને અલગ અલગ જવાબદારી સોંપાઈ છે. આ 65 પૈકી 13 રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, 8 મહામંત્રી, 16 મંત્રી અને 7 મોરચા અધ્યક્ષ છે. તેમાં 12 મહિલા અને 7 લઘુમતી નેતા સામેલ છે. નબીને પોતાની ટીમમાં મોટાપાયે ફેરફાર કર્યો છે. 8 રાષ્ટ્રીય મહામંત્રીમાંથી 6 નવા ચહેરા છે. અગાઉની ટીમમાંથી માત્ર વિનોદ તાવડે અને સુનીલ બંસલ જ છે. રામ માધવે ઉપાધ્યક્ષ તેમજ સ્મૃતિ ઈરાનીએ મહામંત્રી તરીકે રાષ્ટ્રીય ટીમમાં વાપસી કરી છે.