Advanced search

rekha-yoga 1

rekha-yoga 1

ગત રવિવારે (૨૨ ફેબ્રુઅારી) લેસ્ટરના હિલયાર્ડ રોડ પર અાવેલ શ્રી નીતિબેન મહેશભાઇ ઘીવાલા સેન્ટર (શ્રી રામ મંદિર)માં શ્રી લોહાણા મહાજન અાયોજિત એક ગૌરવશીલ કાર્યક્રમમાં સામેલ થવાનો અવસર સાંપડ્યો.

DSC_6747

ચંદુભાઇ મટાણીની ત્રણ પેઢી સાથેનું કલાવૃંદ: ડાબે સર્વશ્રી હેમંતભાઇ મટાણી, ચંદુભાઇ મટાણી, શેફાલી દૂતિયા અને ગિટારવાદક ધિરેન રાયચૂરા

DSC_6747

DSC_6747

ચંદુભાઇ મટાણીની ત્રણ પેઢી સાથેનું કલાવૃંદ: ડાબે સર્વશ્રી હેમંતભાઇ મટાણી, ચંદુભાઇ મટાણી, શેફાલી દૂતિયા અને ગિટારવાદક ધિરેન રાયચૂરા

DSC_6763

DSC_6763

ડો. ગૌતમભાઇ બોડીવાલા

DSC_6829

DSC_6829

શ્રી કીથ વાઝ સર નિલેશભાઇને પાર્લામેન્ટમાં પધારવા નિમંત્રણ અાપી રહ્યા છે

DSC_6797

DSC_6797

લેસ્ટર લોહાણા મહાજનના પ્રમુખ શ્રી કાન્તિભાઇ મજીઠિયા સર નિલેશભાઇને સન્માનપત્ર અાપી રહ્યા છે ત્યારે બાજુમાં પુષ્પગુચ્છ સાથે લેડી વર્ષાબેન સામાણી ઉભેલા જણાય છે