Advanced search


અમેરિકાની લુઝીયાના સ્ટેટ યુનિવર્સિટી દ્વારા કરાયેલા અભ્યાસમાં જણાયું છે કે જે દંપત્તી ૫૦ વર્ષથી સાથે રહે છે તેમની વચ્ચેનો પ્રેમ ખૂબજ સુંદર-મઝાનો હોય છે.

'Cricket World Cup: The Indian Challenge', a book written by veteran journalist Ashis Ray has been very well received by the Indian and Australian readers, reports reveal. His work was specially applauded by the Indian President Pranab Mukherjee and Indian High Commissioner to Australia, Manika Jain.

IMG_2175

IMG_2175

Lillete Dubey with Rupanjana Dutta, Associate Editor, Asian Voice

લેબર પાર્ટીના નેતા એડ મિલિબેન્ડે સ્પષ્ટ કર્યું છે કે તેઓ તેમના પક્ષના સાંસદોની પેઈડ ડિરેક્ટરશિપની ભૂમિકા પર પ્રતિબંધ લગાવશે.

image024

image024

Former cricketer Madan Lal (right), formally presenting a copy of the book Cricket World Cup: The Indian Challenge by author Ashis Ray (middle) to Pranab Mukherjee, the President of India, at Rashtrapati Bhavan

નાયગ્રા ફોલ્સ થીજી ગયો...

અમેરિકા અને કેનેડાની સરહદ પર પડતી ઠંડીએ આજ કાલ જાણે કે કાળો કેર વરતાવ્યો છે. ગત ૧૮ તારીખે માઇનસ ૮.૮ ડીગ્રી સેલ્સીયસ ઠંડી નોંધાઇ હતી. જેને કારણે વિશ્વ િવખ્યાત નાયગ્રાનો ધોધ થીજી ગયો હતો જે પ્રસ્તુત તસવીરમાં દેખાય છે. આગાહી છે કે આ સપ્તાહે નોર્થ ઇસ્ટ અમેરિકામાં બે દાયકામાં નથી પડી તેવી ઠંડી પડનાર છે.

લંડનઃ ગરીબી રાહત ચેરિટી બાર્નાબાસ એઈડ ઈન્ટરનેશનલના ડિરેક્ટર પેટ્રિક સુખદેવને સ્વિન્ડન ક્રાઉન કોર્ટની જ્યુરીએ સેક્સ્યુઅલ હુમલા તેમ જ સાક્ષીને ધમકાવવાના ત્રણ ગુનામાં દોષિત ઠરાવ્યા હતા. પ્રત્યેક ગુના માટે ત્રણ મહિનાની કોમ્યુનિટી સજા અપાઈ છે અને બધી સજા એકસાથે ગણાશે.

અમેરિકામાં થયેલા વિશાળ અભ્યાસમાં જણાયું છે કે મહિલાઅોને મોનોપોઝની તકલીફ ૧૪ વર્ષ સુધી રહી શકે છે. મોનોપોઝ દરમિયાન મહિલાઅોનું શરીર અચાનક ગરમ (હોટ ફલ્શીઝ) થઇ જવાની તકલીફ સરેરાશ સાત વર્ષ સુધી રહી શકે છે અને રાત્રે પરસેવો થવાની તકલીફ તેના કરતા થોડો ડબલ સમય રહે છે.

તાજેતરમાં અલ્ઝાઇમર્સ રીસર્ચ યુકે દ્વારા કરાયેલા અભ્યાસમાં બહાર આવ્યું છે કે મહિલાઅોને પુરૂષોની સરખામણીએ ડીમેન્શીયા થવાની શક્યતા વધારે હોય છે અને બ્રિટનમાં મહિલાઅોને ડીમેન્શીયાની બીમારી થવાના સંજોગો વધી રહ્યા છે. બ્રિટનમાં મહિલાઅોના મરણ પાછળ હવે ડીમેન્શીયા મોટુ કારણ બની રહ્યું છે.

લંડનઃ હિન્દુ સ્વયંસેવક સંઘ યુકે (HSS-UK)એ ITV કાર્યક્રમ ‘ચેરિટીઝ બીહેવિંગ બેડલી’માં કરાયેલા આક્ષેપો નકારી કાઢ્યા છે. આ કાર્યક્રમ ૧૮ ફેબ્રુઆરી, બુધવારે રાત્રે પ્રસારિત કરાયો હતો. સંસ્થાએ નિવેદનમાં જણાવ્યું હતું કે અન્ય ધર્મના વિરોધી તરીકે અમારું ચિત્રણ ખોટું છે તેમ જ આંતરધર્મીય સંબંધોના નિર્માણમાં HSS દ્વારા કરાયેલા રચનાત્મક કાર્યોના પ્રતિવાદ સમાન છે.