આજથી બાંગ્લાદેશમાં એશિયા કપઃ પહેલી વખત ટ્વેન્ટી૨૦ના ફોર્મેટમાં 19/02/2016 5:18 am Nilesh Parmar બાંગ્લાદેશના યજમાન પદે આજથી શરૂ થઇ રહેલી એશિયા કપ ટુર્નામેન્ટ પહેલી વખત ટ્વેન્ટી૨૦ ફોર્મેટમાં રમાશે. આવતા મહિને ભારતના યજમાનપદે યોજાઇ રહેલા ટ્વેન્ટી૨૦ વર્લ્ડ કપ પૂર્વે એશિયન ટીમોને પ્રેક્ટિસ ટુર્નામેન્ટ રમવા મળી રહે તેવા હેતુથી એશિયા કપનું ફોર્મેટ બદલાયું છે. એશિયા કપમાં આજથી ક્વોલિફાઈંગ મુકાબલા શરૂ થઇ રહ્યા છે, જ્યારે ખરાખરીના મુકાબલા ૨૪ ફેબ્રુઆરીથી શરૂ થશે. એશિયા કપના ક્વોલિફાઇંગ મુકાબલા અફઘાનિસ્તાન, યુનાઇટેડ આરબ અમીરાત (યુએઇ), હોંગકોંગ અને ઓમાન વચ્ચે રમાશે. આ રાઉન્ડમાં વિજેતા બે ટીમો મેઈન ડ્રોમાં પ્રવેશ મેળવશે. જ્યારે ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ અને પાકિસ્તાનને મેઈન ડ્રોમાં સીધો પ્રવેશ અપાયો છે.
ગુજરાતમાં વિશ્વનો સૌથી મોટો સ્કૂટર પ્લાન્ટ શરૂ કરતી હોન્ડા 18/02/2016 6:21 am Nilesh Parmar અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના વિઠ્ઠલાપુર ખાતે વિશ્વનો સૌથી મોટો સ્કૂટર પ્લાન્ટ કાર્યરત થઇ ગયો છે. હોન્ડા કંપનીના આ ફુલ્લી ઓટોમેટેડ સ્કૂટર પ્લાન્ટનું ઉદ્ઘાટન મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે કર્યું હતું. આ પ્લાન્ટમાં દર વર્ષે ૧૨ લાખ સ્કૂટર્સનું ઉત્પાદન થશે. તાલુકામાં હોન્ડા કંપનીનું આગમન થતાં સ્પેરપાર્ટસ બનાવતી બીજી ૨૨ કંપનીઓ અહીં શરૂ થઇ છે.
શેન વોર્નના માથામાં એનાકોન્ડાએ બચકું ભર્યું 19/02/2016 4:36 am Nilesh Parmar દિગ્ગજ લેગ સ્પિનર શેન વોર્ન ફરી એક વખત સમાચારમાં છે. આ વખતે તે કોઇ નવા અફેરના કારણે નહીં, પણ એનાકોન્ડાના કારણે સમાચારમાં ચમક્યો છે. વોર્નને એક રિયાલિટી શો દરમિયાન એનાકોન્ડાએ માથામાં બચકું ભરતાં સારવાર લેવી પડી હતી. વોર્ન ‘આઇ એમ એ સેલિબ્રિટી, ગેટ મી આઉટ ઓફ હિયર’ ટીવી શોમાં એક ટાસ્ક પૂરો કરી રહ્યો હતો ત્યારે બિનઝેરી એનાકોન્ડાએ તેના માથામાં બચકું ભર્યું હતું.
ગુજરાતમાં વિશ્વનો સૌથી મોટો સ્કૂટર પ્લાન્ટ શરૂ કરતી હોન્ડા 19/02/2016 5:43 am Nilesh Parmar અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના વિઠ્ઠલાપુર ખાતે વિશ્વનો સૌથી મોટો સ્કૂટર પ્લાન્ટ કાર્યરત થઇ ગયો છે. હોન્ડા કંપનીના આ ફુલ્લી ઓટોમેટેડ સ્કૂટર પ્લાન્ટનું ઉદ્ઘાટન મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે કર્યું હતું. આ પ્લાન્ટમાં દર વર્ષે ૧૨ લાખ સ્કૂટર્સનું ઉત્પાદન થશે. તાલુકામાં હોન્ડા કંપનીનું આગમન થતાં સ્પેરપાર્ટસ બનાવતી બીજી ૨૨ કંપનીઓ અહીં શરૂ થઇ છે.
High Commissioner terms diaspora an asset to UK-India relation 16/02/2016 6:54 am Rupanjana Dutta The new High Commission of India addressed a well-attended Indian community function at India House on Friday 12th. More than a hundred representatives of different social, cultural and ethnic associations of the Indian diaspora as well as Indian origin members of the British Parliament attended the function.