Advanced search


ગાંધી નિર્વાણ દિન પ્રસંગે ભારતીય હાઇકમિશન અને ઇન્ડિયા લીગના ઉપક્રમે સેન્ટ્રલ લંડનના ટેવિસ્ટોક સ્કવેર ખાતે યોજાયેલા એક સમારોહમાં ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને અંજલિ અર્પણ કરાઇ હતી. આ ઉપરાંત વેસ્ટ મિન્સ્ટર સ્થિત પાર્લામેન્ટ સ્કવેર ખાતે ગત વર્ષ જ સ્થાપિત કરાયેલ ગાંધીજીની પ્રતિમા સમક્ષ પણ પુષ્પાંજલિ અર્પણ કરાઇ હતી.

DSC_6708

DSC_6708

 મેયર કાઉન્સિલર લેરેઇન રેવાહ

DSC_6668

DSC_6668

શ્રી નવતેજ સિંહ સરના

DSC_6652

DSC_6652

શ્રી સીબી પટેલ

DSC_6791

DSC_6791

DSC_6791

DSC_6791

DSC_6791

DSC_6791

સૌરાષ્ટ્રના સાવરકુંડલા હાથસણી રોડ પર આજથી ચાર વર્ષ પહેલાં ભક્તિબાપુએ એક આશ્રમ સ્થાપ્યો હતો અને નામ આપ્યું માનવ મંદિર, પણ આ વિસ્તારમાં આ આશ્રમ પાગલ આશ્રમથી ઓળખાય છે. 
સમાજે કોઈ પણ કારણોસર જેને તરછોડી દીધા છે, એવા માનસિક અસ્થિર ભાઈ-બહેનોને અહીં ઘરના બાળકોની જેમ સાચવીને સાજા કરાય છે અને તેઓને સમાજમાં પુનઃજીવન પ્રસ્થાપિત કરે એવા પગભર બનાવવાની કોશિશ થાય છે. અત્યાર સુધીમાં ૧૮ જેટલા ભાઈ-બહેનો માનભેર પોતાના પરિવારમાં પાછા ફર્યા છે.

અંબાલામાં ISIનો એજન્ટ ઝડપાયો: રા...

અંબાલામાં ૧૪મી જાન્યુઆરીએ આર્મી કેન્ટોન્મેન્ટમાં શંકાસ્પદ હિલચાલ કરતા શખસને અંબાલાના આર્મીના જવાનોએ ઝડપી લીધો હતો અને તપાસ કરતાં પકડાયેલા માણસનું નામ અસ્લમ પઠાણ હોવાનું બહાર આવ્યું હતું. તેની તબીબી તપાસ પછી જાણવા મળ્યું કે અસ્લમ બહેરો-મૂગો છે. પોલીસે તેની ભાષા સમજતી વ્યક્તિની મદદથી અસ્લમ પઠાણ સંદર્ભે વિગતો જાણી હતી અને અસ્લમ પઠાણ રાજકોટના જંકશન વિસ્તારમાં દસેક વર્ષથી રહેતો હોવાનું ખુલ્યું હતું.