ASIAN VOICE POLITICAL AND PUBLIC LIFE AWARDS CELEBRATE ACHIEVEMENTS OF OUTSTANDING INDIVIDUALS 02/03/2015 9:16 am Rupanjana Dutta The evening of 26th February saw the Members Dining Room in the Palace of Westminster bursting with excitement, to celebrate the achievement of 27 individuals from different walks of life at the 9th Asian Voice Political and Public Life Awards.
અમિતાભને અમેરિકન કોર્ટની નોટિસ 26/02/2015 2:30 am Viren Vyas અમેરિકાના લોસ એન્જલસની એક કોર્ટે શીખ વિરોધીના તોફાનોના મામલે અમિતાભ બચ્ચનને નોટિસ મોકલી છે.
રેખાનું સાચું રહસ્ય ખૂલ્યું? 26/02/2015 2:39 am Viren Vyas રેખાના સેંથામાં સિંદૂર જોઈને લોકોને ઘણા વિચાર આવે છે. તેના દાંપત્યજીવનના ભેદની પણ ભારે ચર્ચા થાય છે.
સંન્યાસી બનવું અઘરું છેઃ મનીષા કોઇરાલા 26/02/2015 2:48 am Viren Vyas હરીદ્વારમાં ગત મહિને યોજાયેલા મહામૃત્યુંજય એકાદશ રૂદ્ર મહાયજ્ઞમાં મનીષા કોઈરાલા હાજરી હતી. જેમાં તેણે ભગવા રંગની સાડી પહેરી હતી.
Chic with a touch of spice 02/03/2015 10:17 am Rupanjana Dutta With a character as sizzling her beer stir-fry with Oyster Sauce, Shrimoyee or ‘Shrim, Shrimpy, Shrimmy’, according to her trendy food blog ‘Eat with Me’, is the next young entrepreneur to watch. Quite literally with the host of ‘how to’ videos and quirky review pictures that can be found on her colourful website. Not only is she an emerging chef and restaurateur, but a writer, entertainer, businesswoman and general inspiration to the twenty-something post recession generation. We were lucky enough – or unfortunate if you factor in the hunger pangs - to catch her during a lunch break. Speaking from her current position as marketing manager at Asia House, an effervescent Shrimoyee told us of the journey she has taken to be as accomplished as she is at the tender (loin steak) age of twenty-five:
NRG અને ગુજરાતના પારસ્પરિક સંબંધોનો અભ્યાસ થવો જોઇએ: લોર્ડ ભીખુ પારેખ 02/03/2015 10:40 am Viren Vyas ગુજરાત સ્ટેટ નોન રેસિડેન્ટ્સ ગુજરાતી ફાઉન્ડેશન અને ગુજરાત ચેમ્બર ઓફ કોર્મસ એન્ડ ઇન્ડસ્ટ્રીના નોન-રેસિડેન્ટ ગુજરાતી સેન્ટરના સંયુક્ત ઉપક્રમે ૨૬ ફેબ્રુઆરીએ એનઆરજી સંમેલન યોજાયું હતું.