EXCLUSIVE: British citizens seek non-EU parents' settlement rights 09/02/2016 10:19 am Rupanjana Dutta Boris Johnson, the Mayor of London and currently an MP has attacked Prime Minister David Cameron for not trying hard enough to regain control of Britain's borders as speculation intensifies over which side of the EU campaign he will join. The Tory government came to power essentially on the basis of Indian votes, and today the irony is on us.
સન્ડે ટ્રેડિંગ કલાકોમાં હળવાશની સત્તાઓ સ્થાનિક કાઉન્સિલોને સોંપાશે 09/02/2016 1:38 pm Achyut Sanghavi લંડનઃ સરકાર સન્ડે ટ્રેડિંગના કલાકો હળવા કરવાની વિવાદાસ્પદ સત્તાઓ સ્થાનિક કાઉન્સિલોને સોંપવાની દિશામાં આગળ વધી રહી છે. બિઝનેસ સેક્રેટરી સાજિદ જાવિદે કરેલી જાહેરાત મુજબ આ અંગે એન્ટરપ્રાઈઝ બિલમાં સુધારાઓ મૂકાશે. આના પરિણામે કાઉન્સિલો વેપારના કલાકો વધારાયા હોય તેવા ઝોન જાહેર કરી શકશે. બ્રિટિશ રીટેઈલ કોન્સોર્ટિયમે નવી વ્યવસ્થાનો વિરોધ કર્યો છે. બીજી તરફ ટોરી મિનિસ્ટર બ્રાન્ડોન લુઈએ આ સુધારા ઈંગ્લેન્ડ અને વેલ્સમાં જ લાગુ કરાશે તેમ જણાવી નવો વિવાદ છેડ્યો છે.
હીથ્રો સૌથી વ્યસ્ત એરપોર્ટ નથી રહ્યું 09/02/2016 1:38 pm Achyut Sanghavi લંડનઃ વિશ્વના સૌથી વ્યસ્ત ઈન્ટરનેશનલ એરપોર્ટનું હીથ્રોનું બિરુદ ગયા વર્ષે દુબાઈ એરપોર્ટે છીનવી લીધું છે. બીજી તરફ, ત્રીજા રનવે વિશે પ્રવર્તતી અચોક્કસતાના કારણે યુરોપના સૌથી મોટા એરપોર્ટનું સ્થાન પણ હીથ્રો ગુમાવી શકે છે. આગામી વર્ષે ઈસ્તંબુલ એરપોર્ટમાં ૧૦.૨ બિલિયન પાઉન્ડના ખર્ચે કામકાજ પૂર્ણ થવા સાથે વધુ સ્પર્ધા ઉભી થશે, જે હીથ્રોની ક્ષમતાથી બમણા એટલે કે ૧૫૦ મિલિયન પેસેન્જરનું વહન કરી શકશે.
લૂંટના પ્રયાસમાં અખ્તર જાવીદની હત્યા 09/02/2016 1:38 pm Achyut Sanghavi બર્મિંગહામઃ ન્યૂ સ્ટ્રીટ સ્ટેશન નજીક ડિગબેથ એરિયામાં કેટરિંગ વેરહાઉસમાં ત્રીજી ફેબ્રુઆરીએ લૂંટના પ્રયાસમાં ૫૬ વર્ષીય અખ્તર જાવીદની હત્યા કરનારા બે બુકાનીધારી લૂંટારાઓની વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસ શોધ ચલાવી રહી છે. હોસ્પિટલમાં લઈ જવાયેલા અખ્તરનું માથાની ઈજાના કારણે તત્કાળ મોત નીપજ્યું હતું.
Data shows Hindus are the happiest in the UK 09/02/2016 12:42 pm Reshma Trilochun According to recently released official data, religious people from all different cultures and faiths are happier compared to those who do not identify themselves with any religion.
Expansion plans for Europe's 'largest Hindu temple' 09/02/2016 12:23 pm Reshma Trilochun Touted as being the “largest Hindu temple of its kind in Europe”, Shri Venkateswara (Balaji) Temple of UK, in Tividale village, is planning to expand.
BVG- Sounds of Divine concerts 09/02/2016 2:03 pm Reshma Trilochun The Bharatiya Vrund Gaan (BVG), the Indian Choir of England, which encompasses 50 talented singers from the North-West and Greater London, performed their finest vocal compositions of the Indian choir in traditional style of Indian music.